________________
૫૮૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ધરપ
દેવની દૃષ્ટિ પડયા વિના, સુવર્ણ અનવું અશકય છે. એમ વિચારી પોતાના મિત્રદેવને વાત જણાવી. મિત્રદેવે કાન્તિનગરથી, ઉપર જેનું વણ ન થઈ ગયું છે. તે પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા લાવીને આપી.
પાર્શ્વનાથસ્વામીની દૃષ્ટિ પડવાથી, સુવર્ણ ઘટ થઈ ગયું. અને સુવણ`સિદ્ધકલ્યાણરસના એ મેટા કુંભા ભરી લીધા. પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાને સેઢી નદીના કિનારે, આશાતના ન થાય તેવા ગુપ્ત સ્થાનમાં, જમીનમાં પધરાવી દીધી.
આ રસમન કરવાના સમય દરમ્યાન કંટાળેલી, ચદ્રલેખાએ નાગાર્જુનને પૂછ્યુ હતુ કે, ભાઈ? આ કયું ઔષધ છે. કયા રોગના નિવારણ માટે તૈયાર કરાવા છે ? નાગાર્જુનના ઉત્તર. આ રસમનથી સેાના સિદ્ધિ થાય છે. તૈયાર થવાથી, કરોડો મણુ સુવર્ણ મનાવી શકાશે. અને સમગ્ર ભારતને ઋણ મુક્ત યાને દુઃખ મુક્ત બનાવી શકાશે.
ચંદ્રલેખાને પુછવાથી, તેણીએ આ વાત પેાતાના બે પુત્રાને જણાવી હતી. પુત્રા— બંને યુવાન હતા. તેઓ ધનની લાલુપતાથી, માતાની સાથે આવ્યા. નાગાર્જુનની સેવા કરવા લાગ્યા. શિષ્ય થઈને રહ્યા. એકવાર છળ મેળવીને તેએએ, નાગાર્જુનને મારી નાખ્યા. અને પાછળથી, તુરત નાગાર્જુનના મિત્રદેવે, અને રાજકુમારને પણ મારી નાખ્યા.
“ રસ મેળવવા કારણે, લાગ્યું પાપ અપાર, પણ નાગાર્જુન યાગીને, ન થયા લાભ લગાર
ܐܐ
“ સુવર્ણસિદ્ધિ રસ થયા, કરવા પર ઉપકાર, મરણ થયું. યાગી તણું, પાછળ મર્યા કુમાર
'',
tr
વિષ્ણુ ચાખ્યા, વિષ્ણુ ભાગળ્યા, જગના જીવઅપાર, બાંધી પાપના પાટલા, ભટકે છે સંસાર ’
૩
“ કાઈક નારી કારણે, કાઇક રાજ્ય ઉપાય, કોઈક લક્ષ્મી કારણે, ખાંધે પાપ સદાય.
''
૪
“ લક્ષ્મીને પૃથ્વીતણા, સ્વામીના નહી પાર, મુકીને ચાલ્યા ગયા, ખાંધી પાપ અપાર ૫
''
વાસુકીનાગરાજ જેવા પિતા મળવા છતાં, અને બુદ્ધિના ભંડાર હેવા છતાં, રસનિસ્પત્તિ થવા છતાં, નાગાર્જુનને લાભ થયો નહીં. રાજકુમારોએ વિશ્વાસઘાત કર્યો. ગુરૂદ્રોહ કર્યાં. લાભ થયા નહી પણ, બન્ને ગુરુશિષ્યા અકાલ મરણે મરણ પામ્યા.
પ્રશ્ન : પછી પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાનું શું થયું ?