________________
સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમાજી લાવનાર નાગાર્જુન ગી
૫૮૫ ઉત્તર: પ્રબંધકારના વર્ણન અનુસાર, તે એક ક્ષત્રિયની, બાળવિધવાના રૂપમાં– આસક્ત થયેલા. વાસુકી નાગરાજથી જમેલે. અને બાળાને રહેલા ગર્ભનું રક્ષણઃ ણ; અને છેક સુધી, બધી સહાય પુરી પાડનાર નાગરાજની સહાયથી ઉછરેલે, ભણેલો અને પ્રસિદ્ધિપામેલે નાગાર્જુન મહાન દૈવી પુરૂષ હતે.
પ્રશ્ન : નાગાર્જુન ચગી કયાં રહેતા હતા અને તેમણે રસ બનાવવાની યોજના કયા સ્થાન ઉપર કરી હતી ?
ઉત્તર : નાગાર્જુન એગીને વસવાટ, ઠંક પર્વતની ગુફામાં હતું. એક કાળે આ ઢક પર્વત પણ શ્રી શત્રુંજય ગિરિનું એકસો આઠમાયલું એક શિખર ગવાયું છે. એ પ્રમાણ.
ક-કદંબ ને કોડિનિવાસે, લેહિત્ય-તાલધ્વજ સુરગાવે ! ઢકાદિક પાંચ ફૂટ સજીવન, સુરનર-મુનિ મલી નામ સ્થપાવે છે
ગિરિવર દર્શન વિરલા પાવે છે નવાણું પ્રકારી પૂજા ૧ પ્રશ્નઃ આ હંક પર્વત હાલ કયાં છે?
ઉત્તર : ઘળાજી પાસે પાનેલી ગામની નજીકમાં છે. તથા નાગાર્જુને, રસસિદ્ધિ બનાવવાની સામગ્રી અને જના, હાલના ખેડા અને ખંભાતના અખાતની વચમાં સેઢી નદીના કિનારે મેળવી હતી.
નાગાર્જુનને સુવર્ણસિદ્ધિની ઔષધીઓ મળી ગયા પછી આ ઔષધિઓનું મર્દન કરવા માટે, પદ્મિની સ્ત્રીની જરૂર પડી હતી. તે વખતે પ્રતિષ્ઠાન (હાલનું ઠાણું)ના રાજા શાતવાહનની રાણી ચંદ્રલેખા પધિની હતી. નાગાર્જુન, દેવની સહાયથી, ચંદ્રલેખાને પિતાના સ્થાન ઉપર લાવ્યો હતે. ચંદ્રલેખા સતી નારી હોવાથી ગભરાણી. ત્યારે નાગાર્જુને તેણુને ભગીની તરીકે સંબોધીને, શીલના રક્ષણ માટે ઘણો દિલાસો અને વિશ્વાસ આપ્યું હતું.
ચંદ્રલેખા પદ્મિની, રાજપુત્રી અને રાજાની રાણી હોવાથી, ખૂબ સુકેમાળ હતી, તેથી મર્દનના કામથી, ખૂબ કંટાળી જતી હતી. તથા તેણીને પતિ અને પુત્રને વિરહ પણ ખૂબ અસહ્ય લાગતો હેવાથી, નાગાર્જુન તેણીને હંમેશ સાંજના સમયે પોતાના સ્થાન ઉપર મુકી દેતો હતો.
ઔષધિઓના પ્રવેગ અને ચન્દ્રલેખાના મર્દન વડે, સુવર્ણસિદ્ધિને રસ થયે પણ ઘટ થઈને, ઢાળકા–લગડીઓ-ચારસાં થયાં નહિ. ત્યારે તેને સમજાયું કે કોઈ પણ ચમત્કારી ૭૪