________________
સ્તંભન પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાની પ્રાચીનતાના ઇતિહાસ
નરભવ જિન શાસન મળે, સમજે તત્વ વિચાર, જિન પ્રતિમા બહુમાનથી, અલ્પ થાય સંસાર, જન્મી જિનશાસન વિશે, પાપેાધ્ય ો થાય, જિન પ્રતિમા નિન્દા કરી, જરૂર કુતિ જાય, જન્મ નહી જિનશાસને, તે નિપુણ્ય ગણાય, પ્રતિમાશત્રુ જૈન ા, મહા નિર્ભાગ્ય સદાય, ૬ હુ' બહુ પ્રેમ ધરી કહ્યુ', સાંભળેા જૈન ? બધાય, જિનમદિર જિન બબના, વિરોધ ન કરસે ભાય ?
૫ ૭ ॥
૫૮૩
બહુમાનપૂર્ણાંક સુસ્થિતદેવે, પાર્શ્વનાથસ્વામીનીપ્રતિમાને વિદાય આપી. કૃષ્ણમહારાજાએ માટા સમારેાહ સાથે પ્રભુજીને સાથે લીધા. પ્રવેશ પહેલા, ચરને માકલીને દ્વારિકામાં ખબર મેાકલાવી. ખૂબ શાસન પ્રભાવના કરીને, પ્રભુજીને પ્રવેશ કરાવ્યો. અને શુભ મૂહૂર્તે સમુદ્રવિજયરાજવીના ઘરદેરાસરમાં પ્રભુજીને પ્રતિષ્ઠિત કર્યાં. અને દ્વારિકાના નાશ સુધી ત્યાં પૂજાયા હતા.
પ્રશ્ન : નેમનાથસ્વામી સાક્ષાત કેવલી તીથંકર હતા. તેા પછી પ્રતિમાની શી જરૂર ? ઉત્તર : કેવલી તીથ કર દેશેાશેશ વિચરતા હાય છે. તેમના સમાગમ કયારેક જ થાય છે. થાડા વખત પૂરતા થાય છે. પાછા વળી પ્રભુજી વિહાર કરીને, અન્યત્ર પધારી જાય છે. જ્યારે જિનપ્રતિમા બારે માસ ત્રણે કાળ, વીતરાગતાના અભ્યાસ કરવાના ખપી જીવને સાક્ષાત મહાલાભનું કારણ બને છે.
આજે પણ લેાકો વિદ્યમાન નેતાએના, ગુરૂએના, વડીલેાના, પત્નીના, પુત્રાના ફાટા ઘરમાં રાખે છે. અનેકવાર પડાવે છે. જોઈ ને આનંદ પામે છે. આ ઉદાહરણ વીતરાગની પ્રતિમા માટે પણ તદ્દન સમજાય તેવું છે.
અને જ્યારે કોપાયમાન થયેલા, દ્વૈપાયનદેવના પ્રયાગથી, દ્વારિકાના સંપૂર્ણ નાશ થઈ ગયા, અને દ્વારિકાની ભૂમિ ઉપર સમુદ્ર ફરી વળ્યા. ત્યારે પણ સમુદ્રવિજય રાજાનું અને બલભદ્રમહારાજનુ ઘરદેરાસર દેવસહાયથી ખેંચી ગયાં હતાં. અને દ્વારિકાના ખડિયેરાના કેટલાક ભાગ, સમુદ્રના પેટાળમાં સમાઈ જવાથી, ઉપરનાં બન્ને જૈન દેરાસરો પણ સમુદ્રમાં પદ્માવતી દેવીની સહાયથી જળવાઈ રહ્યાં હતાં.
ન
- યું કે
દ્વારિકાના નાશ પછી ઘણા વર્ષો ગયા પછી,એકવાર કાન્તિનગરના સા વાહ ધનદત્ત નામના શેઠનાં વહાણા દરિયામાં મુસાફરી કરતાં, ભવિતવ્યતાથી દ્વારિકાના દરિયા