________________
૫૭૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
વણુ નથી જણાય છે કે, આ પ્રતિમાજી ધરણેન્દ્રભવનમાં, છલાખવષ પૂજાણી છે. તથા છસેા વર્ષ કુબેરલેાકપાલનાભવનમાં પૂજાઈ છે. ત્યાંથી વરુણલાકપાલ લઈ ગયા. તેમના ભવનમાં સાતલાખ વર્ષ પૂજાઈ છે.
આ બધા વર્ણનાથી અજયરાજાને પણ તેર લાખ વર્ષ પુરાણી આ પ્રતિમા મળી હતી. ત્યારપછી ત્રણ લાખ વર્ષ આસપાસ એકવીશમા નમિનાથ સ્વામી થયા. તેમના નિર્વાણથી પાંચલાખ વર્ષે નેમિનાથસ્વામી થયા. નેમિનાથસ્વામીના નિર્વાણુ પછી, આજે છયાસી હજાર ચારસા ખાણું વર્ષ થયા.
આ સઘળા વર્ણનથી સમય વિચારતાં, લગભગ બાવીશલાખ વર્ષ પહેલાંની, અને આગણીશમા મલ્લિનાથસ્વામીના તીર્થમાં બનેલી, આ પ્રતિમા સંભવે છે.
અત્યારે પણ આ પ્રતિમા ખૂબ જ ભવ્ય છે, આકષ ક છે. વીતરાગતાનો અભ્યાસ કરવા ઇચ્છતા ભવ્યજીવના, ત્રણેકાળ સફળ થાય તેવી છે. આ તીમાં જનાર અને ગવેષક મહાનુભાવ હેાય તેને, આ સ્થાન અત્યારે પણ પાતાની પ્રાચીનતા પૂરવાર કરાવે તેવું છે. આ વમાન અજાર ગામડાની મહાર. રાજા અજયપાળના નામથી ખેલાતા ઘણેા પ્રાચીન ચાતા છે.
__!$Fi"),
વિક્રમ સંવત ૧૯૪૦માં ખેાદકામ થતાં, ચાતરાની આશપશથી પદ્માસનવાળી ખાવીશ જિનમૂર્તિ તથા ઉભી જિનમૂર્તિ એ (કાઉસ્સગ્ગમૂદ્રાએ રહેલી) નીકળી હતી, કાઉસ્સગ્ગજી એ પ્રતિમાજી ઉપર ૧૩૨૩ના લેખ પણ કાતરાએલેા હતેા. તથા એ યક્ષયક્ષણીની મૂર્તિએ પણ સાથે જ નીકળી હતી. આ અજયપાળ રાજાનાં ચાતરી ખાઢતાં ૧૩૪૩માં પ્રભુનિ પ્રતિષ્ઠા થયાના લેખ નિકળ્યેા હતેા.
હાલના અજાહરપાર્શ્વનાથના મંદિરમાં શીલાલેખ છે, તેમાં ૧૬૬૭ના વૈશાખ સુદી ૭ રાહીણી નક્ષત્ર, મગળવારે પાર્શ્વનાથ સ્વામીની પ્રતિષ્ઠા. વિજયદેવસૂરિ મહારાજની હાજરીમાં, ઉના શહેરના કુવરજી જીવરાજ દાસીએ કરાવ્યાનુ વર્ણન છે, સાથે આ સ્થાનમાં, આ તીર્થના ચાદમા જીર્ણોદ્ધાર છે, આ વાંચનથી, મા વર્ણનથી, બુદ્ધિમાનને જરૂર ખ્યાલ આવે જ કે આ પ્રતિમા ઘણી પ્રાચીન અને પ્રભાવક છે,
આ
આહી` બીરાજમાન જિનપ્રતિમાજી ઉપર, કોતરેલા બીજાપણુ વિ. સંવત ૧૩૨૩ના ૧૩૪૩ના, ૧૩૪૬ના. ૧૩૬૨ ના ૧૩૭૭ ના લેખા કાતરાએલા છે.
ઈતિ ત્રીજો નિબંધ સમાપ્ત