SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વણુ નથી જણાય છે કે, આ પ્રતિમાજી ધરણેન્દ્રભવનમાં, છલાખવષ પૂજાણી છે. તથા છસેા વર્ષ કુબેરલેાકપાલનાભવનમાં પૂજાઈ છે. ત્યાંથી વરુણલાકપાલ લઈ ગયા. તેમના ભવનમાં સાતલાખ વર્ષ પૂજાઈ છે. આ બધા વર્ણનાથી અજયરાજાને પણ તેર લાખ વર્ષ પુરાણી આ પ્રતિમા મળી હતી. ત્યારપછી ત્રણ લાખ વર્ષ આસપાસ એકવીશમા નમિનાથ સ્વામી થયા. તેમના નિર્વાણથી પાંચલાખ વર્ષે નેમિનાથસ્વામી થયા. નેમિનાથસ્વામીના નિર્વાણુ પછી, આજે છયાસી હજાર ચારસા ખાણું વર્ષ થયા. આ સઘળા વર્ણનથી સમય વિચારતાં, લગભગ બાવીશલાખ વર્ષ પહેલાંની, અને આગણીશમા મલ્લિનાથસ્વામીના તીર્થમાં બનેલી, આ પ્રતિમા સંભવે છે. અત્યારે પણ આ પ્રતિમા ખૂબ જ ભવ્ય છે, આકષ ક છે. વીતરાગતાનો અભ્યાસ કરવા ઇચ્છતા ભવ્યજીવના, ત્રણેકાળ સફળ થાય તેવી છે. આ તીમાં જનાર અને ગવેષક મહાનુભાવ હેાય તેને, આ સ્થાન અત્યારે પણ પાતાની પ્રાચીનતા પૂરવાર કરાવે તેવું છે. આ વમાન અજાર ગામડાની મહાર. રાજા અજયપાળના નામથી ખેલાતા ઘણેા પ્રાચીન ચાતા છે. __!$Fi"), વિક્રમ સંવત ૧૯૪૦માં ખેાદકામ થતાં, ચાતરાની આશપશથી પદ્માસનવાળી ખાવીશ જિનમૂર્તિ તથા ઉભી જિનમૂર્તિ એ (કાઉસ્સગ્ગમૂદ્રાએ રહેલી) નીકળી હતી, કાઉસ્સગ્ગજી એ પ્રતિમાજી ઉપર ૧૩૨૩ના લેખ પણ કાતરાએલેા હતેા. તથા એ યક્ષયક્ષણીની મૂર્તિએ પણ સાથે જ નીકળી હતી. આ અજયપાળ રાજાનાં ચાતરી ખાઢતાં ૧૩૪૩માં પ્રભુનિ પ્રતિષ્ઠા થયાના લેખ નિકળ્યેા હતેા. હાલના અજાહરપાર્શ્વનાથના મંદિરમાં શીલાલેખ છે, તેમાં ૧૬૬૭ના વૈશાખ સુદી ૭ રાહીણી નક્ષત્ર, મગળવારે પાર્શ્વનાથ સ્વામીની પ્રતિષ્ઠા. વિજયદેવસૂરિ મહારાજની હાજરીમાં, ઉના શહેરના કુવરજી જીવરાજ દાસીએ કરાવ્યાનુ વર્ણન છે, સાથે આ સ્થાનમાં, આ તીર્થના ચાદમા જીર્ણોદ્ધાર છે, આ વાંચનથી, મા વર્ણનથી, બુદ્ધિમાનને જરૂર ખ્યાલ આવે જ કે આ પ્રતિમા ઘણી પ્રાચીન અને પ્રભાવક છે, આ આહી` બીરાજમાન જિનપ્રતિમાજી ઉપર, કોતરેલા બીજાપણુ વિ. સંવત ૧૩૨૩ના ૧૩૪૩ના, ૧૩૪૬ના. ૧૩૬૨ ના ૧૩૭૭ ના લેખા કાતરાએલા છે. ઈતિ ત્રીજો નિબંધ સમાપ્ત
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy