________________
૫૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
લાખા માણસાને વટલાવી, મારી, લૂટી, કેદ કરી, ક્રોડાનું સુવર્ણધન લેઈ કાળેા કેર વર્તાવી સ્વદેશ પાછા ગયા હતા.
છેવટે મુસલમાનાનુ` ખળ નબળું પડચા પછી. મરાઠા પગભર થયા. અને તેમણે પણ પેશવાએ પૂનામાં, ભેાંસલેએ નાગપુરમાં, સિંધિઆએ ગ્વાલિયરમાં, હેાકરે ઈન્દોરમાં, અને ગાયકવાડે વડોદરામાં, પેાતાની સત્તાએ સ્થાપવા, સૂરત-વડાદરા-અમદાવાદ જેવાં મેટાં મેટાં અને એવાં બીજાં અનેક શહેરીના ધનવાનને, લૂંટવામાં પાછી પાની કરી નથી.
આ બધાં સ્થાનાએ સત્તાની લેાલુપતા, અને ધર્મદ્વેષે મોટા ભાગ ભજવ્યો હોવાથી, માટા-ભાગે પૈસાથી લૂંટાવામાં, મિરા અને પ્રતિમાએ, ગુમાવામાં, તથા ધર્મના પુસ્તકાના ભંડારો ભસ્મીભૂત થવામાં, જૈનાએ માર ખાવામાં કમીના અનુભવી નથી.
?
આ બનાવામાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કાંગુ, લાટ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ, મારવાડ, મેવાડ, . માળવા, મગધ, પંજાબ, બંગાળ, આસામ, નેપાળ, મલય, શૈાવીર, વગેરે દેશ અને નાનાં મેટાં હજારો ગામા–નગરો શહેરો લૂંટાયાં—જલાયાં–પાયમાલ થયાં. આ દરેક દેશમાં અને નગરમાં જૈન મિશ હતાં. જ્ઞાન ભંડારા હતા. બધાએને મેટા આંચકા લાગ્યા છે,
પ્રશ્ન : આસામ, નેપાળ અને સિંધદેશમાં જૈનનું નામ નિશાન પણ નથી, તે પછી ભૂતકાળમાં જૈનમ દ્વરા જ્ઞાન મદિરા કે જ્ઞાનભડારા હતાની ખાતરી શું?
કે
ઉત્તર : ભદ્રબાહુસ્વામીના વખતમાં, નેપાળદેશમાં ઘણા જૈને હવાનું પ્રમાણ મળે છે. કારણ કે ભદ્રખાડુસ્વામીએ નેપાળ દેશમાં, મહાપ્રાણાયામ ધ્યાન પ્રારભ્યું, અને પૂર્ણ કર્યુ હતું. તેઓ જૈનસમાજના સૌથી વડીલ આચાય હતા, એટલે તેમની સાથે સેંકડા સાધુએ પણ હેાવા જોઇએ. તથા પાટલીપુત્ર શહેરમાંથી; તે વખતના શ્રીસંઘે સ્થૂલભદ્ર વગેરે ૫૦૦ સાધુઓને ભદ્રબાહુસ્વામી પાસે ભણવા મેાકલ્યા હતા. આથી નકી થાય છે કે નેપાળમાં હજારા ઘરા, અને લાખા જૈના હાવા જોઈ એ.
પ્રશ્ન : સિંધ દેશમાં જૈનધમ હાવાનાં પ્રમાણેા હાલ મળી શકે છે ?
ઉત્તર : સિંધદેશનાં પણ ઇતિહાસમાં ઘણા પ્રમાણેા મેાજૂદ છે. પ્રભુમહાવીર દેવના અનન્ય ભક્ત ચેડા મહારાજાની પુત્રી, મહાસતી પ્રભાવતી રાણી ( સિંધુશૌવીર દેશના રાજા ઉદ્યાયનની પટરાણી ) શુદ્ધ જૈન શ્રાવિકા હતી. તેણી ખારે માસ જિનપૂજા કરતી હતી તથા પાછળથી ઉઢાયનરાજા પણ, પ્રભુ મહાવીર દેવ પાસે ઢીક્ષા લેઈ