________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સાંભળીને વૈરાગ્ય પામ્યા. પ્રભુજી પાસે દીક્ષા લીધી. પ્રભુ સાથે વિચરી આઠે ક`ના ક્ષય કરીને, મેક્ષમાં ગયા. શત્રુ જયમહાત્મ્યમાં તેમને વરદત્તગણધર તરીકે બતાવ્યા છે.
પ્રશ્ન : નેમનાથ સ્વામીની આ પ્રતિમા અહીં કેવી રીતે આવી ?
૫૭૦
ઉત્તર : આ પ્રતિમા ભગવાન નેમનાથ સ્વામીના નિર્વાણ પછી ૯૦૯ વર્ષે ગયા પછી આવી છે એના પ્રબંધ આ નીચે પ્રમાણે છે. બીજા મત પ્રમાણે તેમનાથ સ્વામીના નિર્વાણ પછી આઠ હજાર વર્ષ છે.
કાશ્મીર દેશમાં, તે કાળમાં, નવદુલ નામનું નગર હતું. અને તેમાં પરાક્રમી નવસ નામે રાજા રાજ્ય કરતા હતા. રાજાને વિજયાદેવી નામે રાણી હતી. તેજ નગરમાં પૂર્ણ, ચંદ્રનામા ધનવાન જૈન શ્રાવક વસતા હતા. તે શેઠને રત્નસાર, મદનચંદ્ર અને પૂર્ણ ચંદ્ર ત્રણ પુત્રો હતા. રત્નસારને પણ પમિણી નામની પત્ની અને કામલ નામે પુત્ર હતા.
એકવાર મહાપદ્યદેવનામના આચાર્ય ભગવાનની દેશના સાંભળી, રત્નશેઠે, રાજાની આજ્ઞા મેળવી, કુટુંબની ઇચ્છા મેળવી, મેાટા આડંબરથી સંઘ કાઢી, ગિરનાર તીથૅ આવ્યા હતા. શેઠની ઉદારતાના પાર હતા જ નહીં. વળી શેઠાણી પણ મહાઉત્તાર હતાં. પમિણી અને વિજયારાણીને બેનપણાં હતાં. તેથી સંઘ નીકળ્યા પહેલાં રાણીને મળવા ગયાં. સંઘમાં જવા રજા માગી.
રાણીસાહેબ કહે છે બહેન ? મને તારા વિના ક્ષણુપણુ ગમશેનહીં. મહીનાએ સુધી મને તારૂં મુખ જોવા મળશે નહીં. મારાં ચક્ષુઓને આવા ઉપવાસે વસમા લાગશે. પરંતુ તી યાત્રાની અનુમેાદના રૂપ અમૃતનાં છાંટણાંથી, મારાં ચક્ષુએને અજન કરીને, પારણાં કરાવીશ. પરંતુ તું, તીર્થે જતાં કે પહેાંચીને, જરાપણ લેાભ કરીશ નહીં. લેાભથી ધનું ફળ ખાવાઈ જાય છે.
શેઠાણી કહે છે. સ્વામિનિ ? આપના અને મહારાજાને, અમારા કુટુંબ ઉપર અસીમ ઉપકાર છે, તથા મારા સ્વામી અને એ દેવા પણ ઘણા ઉદાર છે. લક્ષ્મણના સીતાની જેમ, દેવરાના મારા પ્રત્યે ભક્તિભાવ છે. પતિ મને પેાતાનું સસ્વ માને છે. મારાપુત્ર કામલનું મારા પ્રત્યે વીરકુમાર જેવુ આચરણ છે. લક્ષ્મીદેવીની પણ મખલખ મહેરખાની છે. માટે હું આપનું વચન ક્ષણવાર પણ ભુલીશ નહીં.
પઉમણીનું ભાષણ સાંભળી, ખૂબજ ખુશી થયેલાં રાણીજીએ, ઘણું ધન, મહાકિંમતી અલ’કારા, ઉચ્ચજાતિનાં વસ્ત્રો, પઉમિણીને ભેટ આપ્યાં. દરવાજા સુધી રાણી દાસીઓને સાથે લઈ ને વહેાળાવવા આવ્યાં હતા. પમિણી શેઠાણી ઘેર આવ્યાં. રાણીજીની પ્રસન્નતાની બધી વાત જણાવી, રાણીજીની આપેલી ભેટ પણ, પેાતાના સ્વામીને બતાવી.
લાખા યાત્રાળુઓ અને હજારો સૈનિકો સાથે, મદનચંદ્ર અને પૂર્ણ ચંદ્ર એ ભાઈ એ અને પત્ની-પુત્ર સહિત રત્નશાહના સંઘ રવાના થયા. રસ્તામાં રાલા અને તાલા પત