________________
૫૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મહિષ ના ઘાત થયા. જૈનમદિરા અને જૈન પ્રતિમાઓના નાશ થયા. જૈનજ્ઞાનભડારીને ખાળી નાખ્યા.
આવા પ્રસંગેામાં સંભવ છે કે, વળી રહ્યા સહ્યા ધર્મ પુસ્તક લખાયાં હસે ? જેને જેટલું યાદ હસે જ્યાંથી ત્યાંથી, મળવાથી ખચેલાં પુરતા, છુટાપાનાઓ મેળવીને. તે.વખતનાં આગમાનું અનુસંધાન થયું હશે. તથા કમ્મયડિ, પાંચસંગ્રહ, વસુદેવહિડી, ઉપદેશમાલા, પઉમરિય' આવા આવા ગ્રંથા પણ રચાઈને પુસ્તકારુઢ થયા હાય, અને યથાસમય નિયુકિતયા, ચૂણિયા, ભાષ્ય, ટિકાઓ, રચાઈ હસે.
ત્યારપછી પણ ઘણાયે મુશ્કેલીઓના વાવ ટાળ આવ્યા છે. કુમારપાલ અને હેમચંદ્રસૂરિ મહારાજના અવસાન પછી, લગાલગ અજયપાળ રાજા થયા, તેણે કુમારપાળના દ્વેષથી, અને ગુરૂદ્રોહી ખાલચંદ્રના પક્ષપાતથી, હેમચેંદ્રસૂરિ મહારાજ ઉપરના વૈરના કારણે આ બન્ને મહાપુરૂષોના નામનિશાન ભૂસી નાખવા, પ્રતિમાજી, જિનાલયા અને જ્ઞાનભંડારાના થયા તેટલેા નાશ કરાવ્યેા હતા.
ખીજી ખાજુ મુશલમાની સત્તાના પ્રારંભ સરૂ થઈ ચુકયો હતા. વિ. સ’. ૧૦૫૭ આસપાસ મહમદ ગીઝની. હિંદુ ઊપર ચડી આવ્યો. તે સમયમાં હિંદુરાજાએ ઘણા હતા મેાટા બળવાન હતા, લાખાના સૈન્યના સાધનવાળા પણુ હતા. બેપાંચ આવા સમ્રાટો સપીલા થાય તેા, એવા બાદશાહને સર્વસ્વ ગમાવીને નાશી જવું, કે ફન્ના થઈ જવું પડે, એટલા શકિત સામગ્રીવાળા હતા. પરંતુ મહાભયંકર કુસંપ રાક્ષસ. તેમની શકિતને આખીને આખી ગળી ગયા હતા.
તેથી ખાદશાહ મહમદગીઝની, ફાવી ગયા. તેણે પ્રાર'ભમાં હિંદુસ્થાનનું માટું ધનકુબેર થાણેશ્વરનગર યું. તેણે હિંદુઓના હજારા મંદિરે તાડયાં. લખલુટ ધન મેળવ્યું હતું.
૭૦૦ મણ સોનામહોરો, ૪૦ મણ ચોખ્ખુ સોનું, ૭૦૦) મણુ સેાના ચાંદીનાં વાસણ, ૨૦૦૦) મણુ ચાખ્ખી ચાંદી, ૨૦) વીશ મણ ઝવેરાત, બે લાખ રૂપાળી છોકરીઓ અને ાકરાઓ ભેગા કરી ગીઝની માલી દીધા જેમને વટલાવી મુશલમાન બનાવ્યા હતા.
ત્યાંથી મહમ્મદગીઝની, મથુરા ગયા. ત્યાંથી તેણે માટી માટી છ સોનાની મૂર્તિઓ મેળવી, અને અગ્યાર કિમતી રત્ના લીધાં, તેને સોમેશ્વરપ્રભાસ તીર્થમાંથી પણ, ઘણી લુંટ મેળવી હતી.
તેરમી શર્દીમાં શાહબુદ્દીન ધારી આવ્યા. તેણે પણ હજારો પ્રતિમા