________________
સ્થાનમાગી ધર્મ કયારે શરૂ થયા ?
૨૫૭
તેા પણ ગળીના રંગ લાગતાંવાર લાગતી નથી. તેમ લેાંકાની શાસ્ત્ર વિરુદ્ધ વાતા પણ, હાલના કાનજીની માફક. કેટલાક હૈયાફ્રુટાને ગમવા લાગી. અને તેને પણ એક પક્ષ ઉભું થયેા.
અને પછી તે મિરિચને, જેમ મહામિથ્યાર્દષ્ટિ કપિલ મળી ગયેા. તેમ લેાંકાને પણ કપિલ જેવા મહા અજ્ઞાની, ભુણ્ણા નામના વાણિયા મળી ગયા. તેણે લાંકાની શિખામણુ અને સૂચના અનુસાર, મરિચિએ કાઢયો તેવા, પેાતાની મેળે નવેા વેશ બનાવ્યેા. સાચા સાધુએથી જુદા વેશ હાય, તાજ લેાકેામાં ભાવ પુછાય. માટે કાગળની પટીની પેઠે મુહપતિ મેઢે બાંધી. રજોહરણ. ( આધેા) પણ જૈન મુનિઓથી જુદું, લાંબું બનાવ્યું, બાવાજીના અથવા ફકીરા જેવા ચાલપટા બનાવ્યા,
પ્રશ્ન : સ્થાનકવાસીએના પહેલા આચાય કાણુ, પરપરા કેવી રીતે મળતી હશે ? ઉત્તર ઃ સ્થાનકવાસીઓના સાધુઓની પરંપરા છેજ નહીં. જેમ ખાવિના છેકરૂ' જન્મે છે. તેમ કેાઈ પણ જૈનાચાય વિના, ગુરુવગરના પથ નીકળ્યા સમજવા. અથવા સ્થાનકવાસીએના પ્રથમ ગુરુ, લેાંકાલહીયેા ગૃહસ્થ વેશમાં જ હતા. અને છેવટ સુધી ગૃહસ્થ રહીને પરલેાક ગયા છે.
લાંકાલહીયાના શિષ્ય ભુણા ઉર્ફે ભાણજી થયા. તેણે લેાંકાની સલાહ પ્રમાણે દોરાની સહાયથી મુખેમુહપત્તિમાંધી, લાંબુ રજોહરણ, અનાવ્યું. તથા સ્ત્રીએના અધાવસ્ત્ર જેવા ચેાલપટા બનાવ્યેા. જિનેશ્વરદેવાની પ્રતિમાઓ તથા તેર સૂત્રેા અને નિયુŚક્તિએ વગેરેને ખાટા ઠરાવી, ગુજરાતી તમાઓના આધારે વાંચીને, ઉપદેશની શરૂઆત કરી. બહુરુપીના જેવા વેશ જોઈ, નાટકની માફક લેાકેા તેને સાંભળવા લાગ્યા.
૧૫૩૪માં સૌ પ્રથમ ભુણા ઉર્ફે ભાણજી ઋષિ થયા. કેટલાક વર્ષો પછી તેમના શિષ્ય રુપજી ઋષિ થયા, ૧૫૬૮ના મહા વદિ પાંચમે રુપજીના શિષ્ય ૩જીવાજી થયા. ૧૫૮૭ના ચૈત્ર વદી ૪ જીવાજીના શિષ્ય વૃદ્ધવરજી થયા, ૧૬૦૬માં વૃદ્ધવરના શિષ્ય પવરસિંહજી થયા; ૧૬૪માં વરસિહજીના શિષ્ય જશવંતજી થયા અને ૧૭૦૯ જશવંતના શિષ્ય વરજંગજી થયા.
કેટલાંક વર્ષો પછી સુરતનીવાસી વીરજી સાહની દીકરી ફુલાંબાઇના દત્તકપુત્ર લવજીએ વરજગજી પાસે દીક્ષા લીધી. વરજંગજીને ખીજાપણુ થાભણુજી વગેરે ચેલા થયા હશે. એકવાર વરજંગજીની સાથે લવજી વિગેરે ચેલાએને માટા ઝગડા થયા. ચેલા બધા સાથે મળી જઈ ગુરુવરજંગને કાયમને માટે વાસીરાવીને, લવજી પેાતે આગેવાન બની ફીને દીક્ષા લીધી.
લવજીને પણ સામજી અને કાનજી એ ચેલા થયા. તથા એક વળી બીજો. ધમ દાસ નામના છીપા પણ લવજીના ચેલેા થયા. કાનજી તદ્દન આચારભ્રષ્ટ હતા તેથી છીપાને