________________
સ્થાનકમાગી પથની ઉત્પત્તિ અને લેાંકાલહીયાના ઇતિહાસ
ઉત્તર : સ્થાનકવાસી હાય કે દેરાવાસી હાય, જેમનામાં આગમાનુસારી વિચારજ ન હેાય, તેવાએને દેવગત-ગુરુગત-અને ધમ ગત મિથ્યાત્વ લાગે છે.
ચાવીસજિનેશ્વરાનેજ માનનારા હાયતા
પ્રશ્ન : દેવા અરિહંત પરમાત્માએ દેવગત મિથ્યાત્વ શી રીતે લાગે ?
ઉત્તર : જિનપ્રતિમાની નિંદા કરે, પ્રભુ પ્રતિમાને પથ્થર કહે, પ્રભુજીની પૂજા– દન કરનારાઓને, ખાટા દૃષ્ટાન્તા આપી, પ્રભુદર્શનથી વિમુખ મનાવે, મૂર્તિ પૂજકને મૂર્તિના નિંદ્યક બનાવીને, જિનાલયેાને તાળાં વસાવે, સમ્યગદર્શનનું કારણ એવી જિનપ્રતિમાએના નાશ કરાવે, વીતરાગના આકારને પથ્થર કહીને વગેાવે. જિનાલયેામાં સાધુસાધ્વીને ઉતારે. ઝાડા પિસાખ, વાછુટ અપવિત્રતા કરે. તેમને દેવગત મિથ્યાત્વ કેમ ન લાગે ? શાસ્ત્ર,
૫૫૫
સમ્મત ચાર નિક્ષેપા પૈકી, પ્રતિમાનિક્ષેપાનુંખંડન, તે શ્રીવીતરાગના એકઅંગના ખંડન સમાન હેાવાથી, પ્રતિમાજીનું ખંડન કરનારા મિથ્યાર્દષ્ટિ કેમ ન કહેવાય ?
પ્રશ્ન : ગુરુગત મિથ્યાત્વ શી રીતે લાગે ?
ઉત્તર : પહેલાં તેા જૈનશાસનમાં સ્વય’બુદ્ધ, પ્રત્યેકદ્ધ, અને બુદ્ધિબાધિત આ ત્રણ પ્રકારના મુનિરાજો કહેલા છે. આ કાળમાં સ્વયંબુદ્ધ-પ્રત્યેકબુદ્ધ થનારા મુનિએ ન હેઈ શકે. માત્ર બુદ્ધાધિત મુનિએ જ હાઈ શકે. ત્યારે સ્થાનકવાસી પંથ ચલાવનાર લાંકાસાહના ગુરુ કાઈ હતા જ નહી.. માટે ગુરુગત મિથ્યાત્વ લાગે.
પ્રશ્ન : સ્થાનકવાસીનેા પથ કયારે નીકળ્યા ?
ઉત્તર : ૧૫૦૮ ની સાલમાં તેના પ્રયાસ શરૂ થયા. પ્રશ્ન : સ્થાનકવાસી પંથ કાણે કેવા સંચાગેામાં શરૂ
કર્યો ?
ઉત્તર : લાંકા નામના લહીઆએ, તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે. હાલના અમદાવાદ ( રાજનગરમાં )માં, જ્ઞાનજી નામના એક યતિ પાસે, એકગરીબવાણિયા લેાંકાનામના, ઉપાશ્રયમાં બેસીને પુસ્તક લખતા હતા. યતિજી તેની પાસે સૂત્રેાના ટમા (ગુજરાતી ભાષામાં કરેલા અ) લખાવતા હતા. જ્ઞાનજી યતિએ અને બીજા ઉપાશ્રયવાળાઓએ, તેની પાસે ઘણા પુસ્તકા લખાવ્યાં હતાં. ગુજરાતી ભાષા અને વારંવાર લખવાથી, સૂત્રેામાં વણુ વેલા વિષયે તેને ખૂબ જ અભ્યસ્ત થયા હતા. જ્ઞાન પણ પુણ્યાય હાય તેને જ પાચન થાય છે.
એકવાર તેણે આખુ પુસ્તક લખ્યું. તેમાં સાત પાનાં જાણી જોઈને આછાં લખ્યાં હતાં. તેની તે ચારી પકડાઈ જવાથી, અને આખા શહેરમાં ચાર તરીકે ફજેતી થવાથી, લખાવનારા સ્થાનામાંથી તેને જાકારો મળવાથી, તેની આજીવિકા બંધ થઈ ગઈ. તેથી તેને થાડા દિવસ બહુ હેરાન થવું પડયું, અને અમદાવાદ છેડવાનો પ્રસંગ આવ્યેા. અને તે ત્યાંથી લીંખડી ગયા.