________________
પણ
જગતના બધા ધર્મો ને નામાન્તસ્થી પણ સ્થાપના માનવી પડે છે. દેષ વહોરીને, ફરી જણાવીએ છીએ કે અર્થાન્તર કે વિષયાંતરથી, બધા ધર્મવાળાઓ, તીર્થો, મંદિરે અને થાપનાઓને માને છે જ.
જુઓ કૃધ્ધને પિતાનાં ટૅપલે બનાવે છે. હાથ જોડે છે. ધર્મસ્થાન તરીકે માને છે. તથા મોમેડને મક્કા-મદીનાને તીર્થ માને છે. હજ (યાત્રા) કરવા જાય છે. હજ કરીને આવેલા હાજી કહેવાય છે. હિન્દુસ્થાનમાં તેમનું અજમેરતીર્થ છે. ઉનાવા =મીરાં દાતારને માને છે. ગતરકામાં જારૂસામાં ઈંગારસા ગેબી પીરની દરગાહો છે.
મુસલમાનોને પેટભેદ દાઉદીરા કેમનું શેલાવીતીર્થ છે. જેરૂસલેમ તીર્થ છે. ખેજા અને એમણે ખજાખાનાને ધર્મસ્થાન માને છે. ઉપરાન્ત મુસલમાન ભાઈઓ કુટુંબીઓની કબ્રો બનાવે છે. ફૂલ ચડાવે છે. લીલી ચાદર ઓઢાડે છે. રક્ષણ માટે કાલે પણ બનાવે છે.
આર્યસમાજિસ્ટો દયાનંદ સરસ્વતી અને શ્રદ્ધાનંદજીના ફટાઓને માને છે. પગે લાગે છે. હાથ જોડે છે. તથા દેશનેતાઓના ફોટા કે બાવલાંના ઉદ્ઘાટન વિધિએના જલસામાં કૃઢને, મોમેડને, આર્યસમાજિસ્ટ અને સ્થાનકવાસીઓ હાજરી આપે છે. અનુમોદન ટેકા આપે છે. આ બધી ક્રિયાઓથી આડકતરી રીતે પણ, મૂર્તિ પૂજાને પાઠ ભજવાઈ જાય છે.
તથા સ્થાનકવાસીભાઈએ જિનેશ્વરદેવની પ્રતિમાને માનતા નથી, તે પણ તેમના સ્થાનકને ધર્મસ્થાનક માને છે. પૂજ્યની પાટને પુઠ આપતા નથી. પાટની સામા પગ કરતા નથી. તથા સ્થાનકવાસી સાધુ કે સાધ્વીના મડદાની પાલખી બનાવે છે. મડદાને શણગારે છે. હજારો માણસ આવે છે. પગે લાગે છે. મડદાને ચંદનની ચિતા બનાવી બાળે છે. પ્રભુપ્રતિમાને જડ કહેનારા, સાધુના જડશરીરને કેમ પૂજે છે? કેમ માને છે? કેમ શણગારે છે? કેમ પગે લાગે છે? શું તમે મડદાને સજીવ માને છે ?
સાધુના મડદાને કીમતી વર્ચો કેમ ઓઢાડે છે? કદાપી સ્થાનકવાસી ભાઈએ, ઉલે બચાવ કરે કે, આ તે લેકવહેવાર છે. હા ભાઈ, લેક વહેવાર પણ ધર્મમાં, પૂજ્યમાં, સગપણમાં, મિત્રાઈમાં જુદા જુદા ભાગ ભજવે છે. આ સ્થાને સગાઈ કે મિત્રતા નથી. આ જગ્યાએ તે, ધર્મબુદ્ધિજ કામ કરે છે.
સ્થાનકવાસી ભાઈઓ દલીલ કરે કે સામાન્ય સગા હેય, મિત્ર હય, નાતીલા હોય, પાડોસી હોય તોપણ ફરજ બને છે કે, સ્મશાનયાત્રામાં જવું જોઈએ. તે પછી આતે સંતપુરુષે છે, ગુરુપુરુષ છે, ધર્મદાતાર છે. એમને સ્મશાને પહોંચાડવા જેટલી પણ ફરજ ન બજાવવી?
ભાઈ, અમે પણ એમજ માનીએ છીએ કે સાધુસંતના મડદાને અજીવ છતાં માન