________________
દેવદ્રવ્યની પ્રાચીનતાનાં સદ્ધર પ્રમાણે
૫૫૧ અર્થ : શ્રી જિનેશ્વરદેવોની પૂજામાં વિન કરનાર, અને હિંસા વગેરે પાપ આચરનારા, અંતરાય કર્મ બાંધે છે. આ ગ્રન્થકાર ૧૩૨૭ માં સ્વર્ગમાં પધાર્યા છે. તથા ઉપમિતિ ભવપ્રપંચ કથાના લેખક સિદ્ધષિ ગણી પિતાના શ્રીચંદ્રકેવલી ચરિત્રમાં, ત્રીજા અધિકાર પૃ. ૬પ માં ફરમાવે છે. શ્રી ચંદ્રકુમાર પત્ની સહીત સિદ્ધપુર નામના નગરમાં ગયા છે. ત્યાંના લોકે દેવદ્રવ્ય ભક્ષણ કરવાથી પાયમાલ થવાનું વર્ણન કર્યું છે. “સત્રાતિ ના નૈ, યાત્રાર્થ વદુરાત્ત વસ્ત્રાતઃ પૂષા સુર્વચનેવાયા ? “संघे गतेच तत्रत्यैः लोकैःसर्वैर्वणिग्मुखैः । देवसंबन्धि यद्व्यं विभज्य लीयतेऽखिलं" २ "दिनेदिनेच ते लोका, निर्धना जगिरेऽखिलाः । प्रायःकुलक्षयश्चास्ति, विच्छायं तदभूतपुरं" ३ "तत्स्वरूपं च विज्ञाय, जिनेन्द्रनत्यनंतरं । प्रियां प्राह पुरेऽस्मिन् नौ, देवद्रव्यस्य भक्षणात्" ४ “अन्नपानादिकं लातुं, न युक्तं कस्यचिद्गृहे । ऋणं सर्वभम्व्यंप्राग देवर्ण त्वशुभाशुभं ५ "देवद्रव्येण या वृद्धिः स्तेनद्रव्येण यद्धनं । तद्वनं कुलनाशाय, मृतोपि नरकं व्रजेत् ६
" અર્થ : આ સિદ્ધપુર નામનું નગર છે. અહીં બહુ સુન્દર જિનાલયે હોવાથી, ઘણા દેશોમાંથી ઘણા માણસે, અહીં યાત્રા કરવા આવે છે. અને જિનાલયમાં ભેટ તરીકે ચોખા ફલ-નૈવેદ્ય-વસ્ત્રાદિ મૂકે છે. અનેક પ્રકાર પૂજા કરે છે કે ૧ સંઘે ગયા પછીથી, આ ગામમાં રહેનારા વાણિયા વગેરે લેક, દેવ પાસે ધરેલી વસ્તુઓના, ભાગ પાડીને, પોતાના ઘેર લઈ જાય છે. જે ૨છે આ રીતે દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી, લેકે નિર્ધન અને નિર્માલ્ય બની ગયા છે. આખા નગરમાં ક્યાંય તેજ દેખાતું નથી, પ્રાય: ઘણાં કુલને ક્ષય પણ થયો છે. જે ૩ . શ્રી ચંદ્રકુમાર પત્ની સાહત જિનાલયે જુહારીને, દેવદ્રવ્ય ભક્ષણની બધી બીના જાણીને, પત્નીને કહે છે કે, હે પ્રિયે! આ આખું નગર, દેવદ્રવ્ય ભક્ષણથી, દૂષિત થયેલું હોવાથી, કેઈને ઘરનું અન-પાન આપણને લેવું ક૯પે નહિ. કારણ કે, બીજુ કરજ પણ ખોટું છે. પરંતુ દેવદ્રવ્યનું કરજ અત્યંત અશુભ છે. ૪-પા દેવદ્રવ્યની સહાયથી, અને ચોરીને લાવેલા ધનથી, જે કમાણું છે, તે ધન કુળના નાશનું કારણ બને છે. અને દેવદ્રવ્યને ભક્ષક અથવા બગાડનાર નરકગતિમાં જાય છે. તે જ સ્થાનમાં વળી જણાવે છે. યાજામ:
जिणपवयणस्स बुढिकरं, पभावगं नाणदंसणगुणाणं ।। जिणदव्वं भस्कतो, अणन्तसंसारिओ होइ ।। १ ।। जिणपवयणस्स बुट्टिकर, पभावगं नाण-दसणगुणाणां । जिणदृव्वरक्खतो, तिथ्थयरत्तं लहइ जीवो ॥२॥ जिणपवयणबुद्धिकरं पभावगं नाण-दसणगुणाणं । जिणदबंबुड्ढेतो तित्थयरत्तं लहइ जीवो ।। ३॥ भक्खणे देवदव्वस्स, परित्थीगमणेणय ।। સત્તi નાચંન્નતિ, સતવારા જોયા.? | 8 ||
-