________________
૫૨૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પુણ્યના ભંડાર વર્ણવ્યા છે. તેમનાં જૈનાચાર્યોએ વર્ણવેલાં જીવનચરિત્ર, સંપૂર્ણ વાંચનારને ગુસ્સો તે આવે જ નહીં. પરંતુ આદર જ પ્રકટે, કારણ કે લક્ષ્મણ અને કૃષ્ણ મહારાજના ગુણનું જ વર્ણન કર્યું છે.
પ્રશ્ન : આ તેસઠ-૬૩ શલાકા પુરુષે મોક્ષમાં જ જાય કે, સંસારમાં પણ રખડે છે.
ઉત્તર : તેસઠ પૈકીના કેટલાક નિયમા મોક્ષગામી જ હોય છે. કેટલાક મેક્ષમાં, દેવગતિમાં કે નરકમાં પણ જાય છે. કેટલાક અવશ્ય નરકમાં જ જાય છે. પરંતુ બહુ જ થેડા કાળમાં, બધા જ મેક્ષમાં જનારા હોવાના કારણે જ, શલાકા પુરુષ કહેવાયા છે.
પ્રશ્ન : ચાલુ અવસર્પિણી કાળના ૬૩ શલાકા પુરુષની ગતિઓ બતાવે ?
ઉત્તર : તેસઠ શલાકા પૈકી કષભદેવ સ્વામીશ્રી મહાવીર સ્વામી સુધીના ૨૪ જિનેશ્વર દે મેક્ષમાં પધાર્યા છે. તીર્થકર દેવો અવશ્ય મેક્ષમાં જ જાય છે.
પ્રશ્ન: તીર્થકર દેવના જ અવશ્ય મેક્ષમાં જાય જ એમ નહીં જ ને?
ઉત્તર : તીર્થકર દેના જ મોક્ષમાં જાય જ નહીં, પરંતુ તીર્થકર નામકર્મ નિકાચિત કરીને. ઓછામાં ઓછા ત્રીજા ભવે, તીર્થંકર પદ બાંધી, છેલા ભવે ભેગવીને, અર્થાત્ દીક્ષા લઈ કેવલ જ્ઞાન પામી, તીર્થની સ્થાપના કરી, લાખે, કરોડો, અબજો જીવોને, મેક્ષમાં જનારા બનાવીને, અવશ્ય તે જ ભવે મેક્ષમાં પધારે છે.
પ્રશ્ન : ચક્રવર્તી બાર કઈ ગતિમાં ગયા?
ઉત્તર : ૧ લા, ૨ જા, પાંચમા, છઠ્ઠા, સાતમા, નવમાં, દશમાં, અગ્યારમાં મોક્ષમાં ગયા છે. ત્રીજા ચોથા, ત્રીજા દેવલોક ગયા છે. આઠમા, બારમા, સાતમી નરકમાં ગયા છે. બલદે નવમાંથી કેટલાક મેક્ષમાં જાય છે, કેટલાક સ્વર્ગમાં જાય છે. બલદેવે માટે બે જ ગતિ નક્કી છે. બલદે અવશ્ય દીક્ષા લે છે, માટે ત્રીજી ગતિમાં જાય નહિ.
પ્રશ્ન : નવ વાસુદે, નવ પ્રતિ વાસુદેવો કઈ ગતિમાં જાય છે?
ઉત્તર : આ અઢાર શલાકા પુરુષે નિયાણું કરીને જ જન્મતા હેવાથી, અવાંતર ભવે નરકમાં જ જાય છે. આ અવસર્પિણીના પહેલા વાસુદેવ ત્રિપૃષ્ટ થયા છે. તેઓ પ્રભુ મહાવીરના સત્તાવીસ પૈકીને, અઢારમે ભવ છે. તેઓ એગણીસમા ભવે સાતમી નરકે ગયા છે. વીસમે ભવ સિંહ થયા છે, અને એકવીસમે વે ચોથી નરકે ગયા છે.
પ્રશ્ન : સર્વ જીના જે કેટલા સમજવા ?
ઉત્તર : સામાન્યથી સર્વ જી અનંતકાળથી સંસારમાં, મરણો અને જન્મ પામ્યા જ કરે છે. માટે સર્વ જીવોના અનંતા થયા જાણવા. તેમાં પણ ગ્યતા ભેદે