________________
પુણ્ય કે પાપ અવશ્ય ભેગવવાં પડે છે. માટે કર્મ બંધાય ત્યારે સાવધાન રહેવું પ૨૧
પરંતુ આટલા મોટા લેકસમૂહમાં, તેની ઈચ્છા પૂર્ણ થતી નથી. કેઈ ટુકડે આપે, ફેંકી દેવા જેવું જ આપે. તુચ્છકારી, ધુત્કારીને, ગાળ દઈને આપે. પરંતુ બિચારાને પેટ ભરાય તેવું, કે મનને ગમે તેવું તે થોડું પણ, કેઈ આપતું નથી.
સુખિયાનાં સહુકે સગાં, દુખી સગું નહીં કયા રાડો પાડે કરગરે, મરે બિચારા રોય.”
મિષ્ટાને સુખીયા જમે, લુખા ટુકડા રાંકા દેષ ન આપ કોઈને, કેવળ કર્મને વાંક.”
છેવટે ભિખારીનું પેટ ભરાયું નહીં, તેની ઇચ્છા જરા પણ પિષાઈ નહીં, ત્યારે તેના રોષને પારે ચઢી ગયે. અને ક્રોધે મર્યાદા વટાવી, તેથી ભાર પર્વત ઉપર ચઢીને મોટી શિલા નીચે ગબડાવી. આ બધા કૃપણ લેકોને પીલી નાખું. એવા વિચારે સ્થાન જમાવ્યું. અને વૈભાર પર્વત ઉપર ચડ. સર્વ બળ એકઠું કરીને, એક મોટી પથ્થરની શિલા ગબડાવી બધાને ચૂરી નાખવાના રૌદ્ર ધ્યાનમાં, પોતે પણ તેજ શિલા નીચે આવી કચરાઈ ગયે. અને સાતમી સરકમાં ગયા.
આ જગ્યાએ પેટને ખાડે પૂરવાનું આખા જગતનું સરખું જ કાર્ય હોવા છતાં, પેટ માટે, આખું જગત પ્રાયઃ પુષ્કળ પાપ કરીને, સંસારનાં બંધને અને દુઃખ વધારીને જ મરે છે.
આ બે દૃષ્ટાન્ત ઉપરથી વાંચનાર સમજી શકે છે કે, જિનેશ્વર પરમાત્માઓ, અને બીજા પણ ભેગી પુરુષે, જગતની દષ્ટિએ, સુખ કે ભેગોની, રેલ-છેલ ભોગવતા હેવા છતાં પણ, તેઓ માત્ર કમનું દેવું ચુકાવાય ત્યાં સુધી જ સંસારમાં ફસાયેલા રહે છે. કર્મો ભેગવાઈ ગયાં કે, સુરત, સુખ–ભેગને ત્યાગ કરી, દીક્ષિત થાય છે.
તવનિચોડ એ જ છે કે જેમ પાપ વધી જાય છે, નરકાદિ હલકી ગતિઓમાં જઈને, જીને અશુભ કર્મોનું દેવું ચૂકવવું પડે છે, તેમ પુણ્ય વધી જાય તે દેવાદિ શુભ સ્થાનમાં જઈને, શુભ કર્મોનું દેવું ચુકાવવું જ પડે છે. અહીં મેઘરથ રાજા જેવાના ઘણા દાખલા મેજૂદ છે.
પ્રશ્ન : ઉપર કૃષ્ણ મહારાજ કે લક્ષ્મણ મહારાજ નરકમાં ગયાનું અજેને વાંચે તે તેમને આપણું ધર્મના શા ઉપર દ્વેષ ગુસ્સો કેમ ન આવે ?
ઉત્તર : જૈનશાસનમાં શલાકા પુરુષ તેસઠ-૬૩ ગણાવ્યા છે. ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવતીઓ, ૯ વાસુદે, નવ બલદે, નવ પ્રતિવાસુદેવે. તે બધા ગુણના અને