________________
૫૪૧
સુપાત્ર દાનનાં ભૂષણ અને સુપાત્ર દાનનું ફળ
હવે ક્ષેમકરને અમરદત્તના આગલા ત્રીજા ભવમાં, ચિકણું કર્મ બંધાયાં તે સાંભળે.
એક વાર ચંડસેનને, પિતાના કુટુંબને મળવા જવું હતું. તેણે ક્ષેમંકર પાસે રજા માગી. પરંતુ ક્ષેમંકરને ચંડસેનની સેવાના, છેડે પણ વિયેગ અસહ્ય હોવાથી, ક્ષેમંકરને ઘણે આવેશ આવી ગયું અને બોલી નાખ્યું. અમને ક્ષણ વાર પણ તારા વિના ચાલતું નથી, “તેથી તને કાયમ માટે કુટુંબને વિયેગ થઈ જાય તો સારું? અને તે જ તું અમને છોડીને, ઘેર જવાની ઈચ્છા કરે નહિ. એમ હું ઈચ્છું છું.
ગ્રેડમેનને ક્ષેમકરનું
ચમકરને ચિકણાં કમ
ચંડસેનને ક્ષેમકરનું આવું ભાષણ સાંભળી મનમાં ખૂબ દુઃખ લાગ્યું. ક્ષણ વાર આંખમાં આંસુ પણ આવ્યાં અને ક્ષેમંકરને ચિકણાં કર્મ બંધાયાં. તેથી જ ચાલુ ભવમાં માતાપિતા – રાજારાણું (મકરધ્વજ રાજા અને મદનસેના રાણી)ને વિયોગ થયો. અને દેવધરના ઘેર જઈ અમરદત્ત મોટા થયા. દેવધર અને દેવસેના વણિક-દંપતી પાલક માબાપ થયાં.
ન વિગ થયો. અને
પ્રશ્ન : અમરદત્ત રાજવીને પ્રશ્ન : હે જ્ઞાનદિવાકર ગુરુ મહારાજ ! અમે એવાં શું પુણ્ય કર્યા કે જેના પ્રતાપથી આવી જૈન ધર્મના ચંગવાળી રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ છે?
ઉત્તર : ક્ષેમકર, સત્યશ્રી અને ચંડસેન નેકર. આ ત્રણેનું સુખમય જીવન ચાલતું હતું. તેવામાં એક દિવસ ક્ષેમકરના ઘેર ગીતાર્થ તપસ્વી બે મહા મુનિરાજે વહોરવા પધાર્યા. મુનિઓને જઈ આ ત્રણે જણને ખૂબ આનંદ થયો. કહ્યું છે કે –
आनंदाश्रुणी रोमाञ्चो, बहुमान प्रियंवचः । किन्श्चानुमोदना पात्र-दानभूषणपंचकं ॥
અર્થ : જીવને સુપાત્રને ન મળવો દુર્લભ છે અને સુપાત્રને વેગ મળે તેને સફળ બનાવવો એ વળી અતિ દુર્લભ છે. ઘેર શુભ પાત્ર પધારે ત્યારે, આંખમાં હર્ષનાં આંસુ આવી જાય, તથા રોમરાજી વિકસિત થાય. વહોરવા પધારેલા શુભપાત્રને ખૂબજ માન આપે. મુનિરાજને નજરે જોઈ બેચાર ડગલાં સામા જાય. પધારો, પધારે, ૫ આવા શબ્દો મુખમાંથી, સ્વભાવથી જ નીકળી પડે. અને વહરાવ્યા પછી વારંવાર, આખો દિવસ કે આખી જિંદગી, અનુમોદના થાય. આ શુભ પાત્રદાનનાં પાંચ ભૂષણ કહ્યાં છે.
પ્રશ્ન : વહેરવા પધારેલા મુનિરાજને ગીતાર્થ તપસ્વી કહ્યા તેને ભાવાર્થ સમજાવો ?
ઉત્તર : વહોરવા જનાર જ્ઞાની હોય, અને તપસ્વી પણ હોય. તેમને હરાવવાનો