________________
૪૭૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
आयरिअम्वाई अणिस्सिएण सम्मतनाणचरणाई | दोगच्चनिऊडणाई, चिन्तामणि रयणभूआई ॥ ५ ॥
અર્થ : શ્રીતીથંકરપરત્માએએ, પ્રતિદિવસ, પ્રતિક્ષણ, અથવા પ્રતિસમય, સમ્યગ્દન જ્ઞાન અને ચારિત્રનું જ આચરણ-આરાધન કરવાનું ફરમાવ્યુ` છે. સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રની આરાધના કરનાર આત્મા, દુર્ગતિમાં જાય જ નહીં. આ ત્રપુટીને, મહાપુરુષોએ, ચિન્તામણિ રત્નની ઉપમા આપી છે, તે ખરાખર જ છે. કોઈપણ પ્રકારની આશા વગર, સેવાએલી રત્નત્રયી, મેક્ષમાં લઈ જાય છે. મેાક્ષમાં ન જાય તો વૈમાનિક દેવત્વને પામે છે.
64
व्रते काहमात्रेपि न स्वर्गादन्यतो गतिः ॥ "
અર્થ : રત્નત્રયીનું માત્ર એક જ દિવસ આરાધન કરવાથી, આત્મા મેક્ષમાં ન જાય તા, છેવટ સ્વગ માં જ જાય છે. બીજી ત્રણ ગતિ ખંધ સમજવી.
પ્રશ્ન : દીક્ષા લેનારા બધા જ સ્ત્રી-પુરુષા સ્વર્ગમાં જ જાય છે ?
ઉત્તર : જેમ દુકાન લેનારા કે વેપાર કરનારા, બધા જ કમાય છે, એમ નથી. વેપાર કરતાં આવડે તેવા સંપૂર્ણ અનુભવી અને સાવધાન, આત્મા જરૂર કમાય છે. તેમ દીક્ષામાં આચરવા યાગ્યમાં તન્મય અને. ત્યાગવા યાગ્યના સંપૂર્ણ ત્યાગી બને. તેવા જીવા માટે ઉપરનું વર્ણન સમજવું.
પ્રશ્ન : લેાકવિરુદ્ધ એટલે શું? લેાકવિરુદ્ધના પ્રકારો હોય તા બતાવેા.
ઉત્તર : લેાકવિરુદ્ધ વસ્તુએ આચાર્ય ભગવાન બતાવે છે:
सव्वस्सचेव निन्दा विसेसओ तहय गुणसमिद्धाणं । ૩નુધમ્મદસળ, રીઢા નયનનાનું || o || बहुवरुद्धसंगो, देसाचारलंघणं चेव । उव्वणभोगो य तहा, दाणाइविषगडमन्नेतु ॥ २ ॥ साहुवसम्म तोसो, सहसामत्थम्मि अपडियारोय | एवमाइयाणि एत्थं, लोगविरूद्धाणि नेयाणि ॥ ३ ॥
અર્થ : કોઈની પણ નિન્દા કરવી (તે પણ ખાટું છે તે પછી ) મહાગુણી આત્માઓની પણ નિન્દા કરવી આવા પાપનું તે કહેવું જ શું ? તથા સરળ સ્વભાવ આત્માએ દ્વારા થતા દાનાદિ ધર્માં, તેની મશ્કરી કરવી, તેવાઓને ઉતારી પાડવા, તેવા ધર્મ કરતા ખસી જાય એવા પ્રચાર કરવા. અનેકના પૂજ્ય પુરુષોની અવહેલના કરવી. ॥ ૧ ॥