________________
૪૭૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
“ નગરીના રક્ષક બની, ચારી કરે સદાય, નગરીમાં વસનારને, ક્યાં જઈ લેવા ત્યાગ.” ૧
ધર્મ પણ અગ્નિને દેવ માનવા, સ્નાન કરવાની જગ્યાને (અણુગલ પાણીમાં સ્નાન કરવું તે ) તીથ કહેવું. યજ્ઞની ક્રિયામાં જીવતા પ્રાણીઓના હેામ કરવા, તેને ધર્મ માનવે. અથવા દેવદેવીઓ, પાસે પાડા, બકરા, ઘેટા, ગાયા વગેરે જીવાની કતલેા કરવી, તેના માંસને દેવીની શેષા માનીને ખાવી, તે પણ ધર્મ માનવા.
ઉપર બતાવેલા પત્ની-પુત્રાવાળા, અબ્રહ્મચારી ગૃહસ્થાને ગુરુ માનવા, ગાયનું પૂજન કરવું. ગાયનું મૂત્ર અને છાણને પવિત્ર માનવું. અગ્નિનું તર્પણ કરવું અને કાગડાઓને જમાડવા, જેથી પેાતાના પૂર્વજોને, તે બધું પહોંચે છે. આને શ્રાદ્ધ કહેવાય છે. વળી અપુત્રને સુગતિ થતી નથી. કહ્યું છે કે—
ऋणदेवस्य यागेन ऋषिणां दानकर्मणा । संतत्या पितृलोकानां, शोधयित्वा परिव्रजेत् ॥ १ ॥
અર્થ : આ Àાક ઉપરની વાતાની પુષ્ટિ રૂપ છે. યજ્ઞા કરવા વડે દેવાનું કરજ ચુકાવવું, ગાયાનું, પુત્રીનું, ધનનુ, ક્ષેત્રનું, વગેરે દાન આપીને, ઋષિમુનિઓનું કરજ ચુકાવવું, અને ઓછામાં ઓછા એક પુત્ર ઉત્પન્ન કરીને, પેાતાના પૂર્વજોનું કરજ ચુકાવીને, પછી જ સન્યાસ લેવા. પુત્ર ન હેાય તા પિંડ કાણુ આપે ? સંતતિના વિચ્છેદ થાય, પૂર્વજોને પિંડ ન મળે તેા, બિચારાઓ ક્ષુધાથી ટળવળતા અને. ઇત્યાદિ.
अपुत्रस्य र्गात र्नास्ति, स्वगेनैवचनैवच ।
અર્થ : અપુત્રની સુગતિ થતી નથી, સ્વર્ગ મળે જ નહીં.
આવા દેવ ગુરુ-ધર્મ ની સાચી વાત ન જ કહેવાય તે આંધળે-આંધળાને દોર્યા જેવા ન્યાય થઈ જાય. માટે ઉપકારી પુરુષાને કહેવું પડયું છે કે :
धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनापिशक्तेन, वक्तव्यं तन्निषेधितुं ॥ १ ॥
અર્થ : ધર્મના ધ્વંસ થતા હાય, શુદ્ધ ક્રિયાના લેાપ-નાશ થતા હાય, પોતાના સિદ્ધાન્તા હણાઈ જતા હેાય, તેવા વખતે શક્તિ સંપન્ન આત્માએ, ચાક્કસ ખેલવું જ જોઈએ. અને ન ખાલે તેા, તે શક્તિસ`પન્ન ગુનેગાર ગણાય. નિષિદ્ધ અનુમતં ”ના નથી પાડતા માટે ખાટું નહીં હાય.
64
परोरुष्यतु वामावा, विषवत् प्रतिभातुवा । भाषितव्या हिताभाषा, स्वपक्षगुणकारिणी ॥ १ ॥