________________
૫૧૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અભિષેક કર્યો. આકાશવાણી થઈ અહોભાગ્યે, અહોભાગ્યે, હું નગરની અને રાજ્યની અધિષ્ઠાત્રી દેવી છું અને આજથી અમરદત્તને રાજ્ય આપું છું.
નગરમાંથી હજારે માણસે આવ્યાં હતાં. લેકના હર્ષને સમુદ્ર છલકાવા લાગે હતા. બધા જ ભાગ્યના વખાણ કરતા હતા. અમરદત્તને રાજ્યાભિષેક થયે. અને મોટા આડંબર સાથે રત્નમંજરી સાથે લગ્ન થયું. મિત્રાનંદને મહાઅમાત્યની પદવી આપી. અને રત્નમંજરીને પટ્ટરાણી પદ આપ્યું. આખા નગરમાં ભાગ્યનાં વખાણ થવા લાગ્યાં.
यथाधेनुसहस्रेषु, वत्सो विन्दति मातरं । एवं पुराकृतं कर्म, कर्तारमनुधावति ॥ १ ॥
અર્થ : જેમ હજારો ગાના ટોળામાં, નાનું બચ્ચું વાછરડા પિતાની માતા ગાયને ઓળખી લે છે, એમ ગયા જન્મમાં, કે હારે" જન્મ પહેલાં, કરેલાં બાંધેલાં સારાં ખોટાં કર્મ પણ, તેજ આત્માની પાછળ જાય છે.
પ્રશ્નઃ પુણ્યપાપ નજરે દેખાતું નથી. તો પછી માનવું કેવી રીતે ?
ઉત્તરઃ ૩૬મવન્ની વિનાયરનં, જમવત્તા પ્રયત્તતઃા ફર્મવ સમારદાતિ, વિરાજ પુથપાયો || II
અર્થ : બિલકુલ મહેનત કર્યા વગર લક્ષ્મી ઘરમાં ઉભરાય છે. અને ઘણો પ્રયાસ કરવા છતાં, અલ્પ પણ લક્ષ્મી આવતી નથી, રીસાએલી જ રહે છે. આ લક્ષ્મી પોતે જપષ્ય-પાપનો ભેદ બરાબર સમજાવે છે. વળી જાઓ:
“ઠામઠામ દુખિઆ ઘણા, સુખિયા સ્વલ્પ જાણાયા પુણ્ય-પાપને સમજવા, સાચો ભેદ ગણાય.” ૧ / વસ્ત્ર હોય નહીં પહેરવા, રહેવા સ્થાન પણ નોયા સર્વ કાળ દુખ ભોગવી, મરે બિચારા રોય” ૨
ઘણા ટળવળે ભૂખમાં, રોગે કઈ રીબાયા ઓળખ એ મહાપાપની, ચક્ષુથી દેખાય ” . ૩ !
વસ્ત્રાભૂષણ-વાહને, રહેવા ઉત્તમ ધામા સ્થિર વાસ લક્ષ્મી તણે, પુણ્યદય વિશ્રામ” છે જ
રૂપવતી બુદ્ધિમતી, લજજા શીલ ઘરનારા વિનયવતી નારી મળી, પુણ્યતણો નહીં પાર” છે પછે