________________
જગતમાં સ્વાર્થ માટે મિત્રાઈ કરનારા મિત્રો ઘેરેઘેર હોય છે પરંતુ મિત્રાનંદ નિન્ધાર્થ મિત્ર હતા. ૫૧૧
“નારીરૂપ દીપકવશે, પુરુષ પતંગ ગણાય ।
બન્યા નહીં, દાઝયા નહીં, ધન્યમાય તસતાય” ॥ ૩ li
“ કંચન નારી કારણે, મિત્રા શત્રુ થાય । ભાઈબાપ ને બેનનું, ક્ષણમાં ચિત્ત બદલાય” ॥ ૪ ॥
લાકે ખેલવા લાગ્યા. આપણે બધા ઘેાડા ક્ષણા પહેલાં, એવું માનતા હતા કે, આ અમરદત્ત ખરેખર મૂખ છે. આવી પત્થરની પૂતળીમાં, પાગલ અનેલા, માણસ કેમ કહેવાય ? ખરેખર એ તે પશુ જ ગણાય પરંતુ હવે સમજાય છે કે આ જગ્યાએ કાઈ દૈવી સકેત હેાવા જોઇએ !
ખરેખર અમરદત્ત ધન્ય છે, જેને આવા મિત્ર મળ્યા છે. આ કન્યા પણ ખરેખરી દેવી જ લાગે છે. જેનુ આવુ રૂપ છે, અને રૂપને અનુરૂપ, વર મળ્યા છે. મિત્રાનંદને તા તા ધન્યવાદ અપાય તેટલા ઘેાડા છે. જેણે પોતાના મિત્ર માટે, આવી બુદ્ધિ, આવી શોધા આવી યાજના, આવી કામ કરવાની શક્તિ, આવી નિસ્પૃહતા, આવી મિત્ર-વાત્સલ્યતા, અને ટાઈમસર હાજર પણ થઇ જવાયું.
આવા બધા માણસાના આનંદ અને આશ્ચર્ય મય વના ચાલતાં હતાં, તેટલામાંતેજ નગરના અપુત્રીઓ અને અવારસ, ( બિનવારસ) રાજા મરણ પામવાથી, એક તરફ રાજાનું મડદું લઈ ગયા, અને બીજી બાજુ નવા રાજા નક્કી કરવા, પ્રધાનમંડળે પંચદ્વિગ્ન્ય તૈયાર કરી, પુણ્યવાન નરરત્નની શેાધ કરવા નીકળ્યા.
પ્રશ્ન : પંચદિવ્ય એટલે શું ? પાંચ દિવ્યા કાને કહેવાય ?
ઉત્તર : ભાઈ ! આ વાતા ચેાથા આરાની સત્યયુગની છે. તે કાળે જગતમાં ન્યાય ખૂબ જ જાગતા હતા, માટે દેવા પણ મનુષ્યાની ચિન્તા રાખતા હતા. રાજ્યાની પણ દેવા ખબર લેતા હતા. તેથી જ નવા રાજા મનાવવા, આવાં દિવ્યા મનાવવાથી, વગર મહેનતે દૈવી શક્તિ, અને એળખાણથી, લાયક પુરુષની પ્રાપ્તિ થઈ જતી હતી.
પ્રશ્ન : આ કાળમાં દેવા કેમ નથી દેખાતા ?
ઉત્તર : તે કાળમાં સજજન ઘણા હતા, દુર્જન થાડા હતા. ચાર, લંપટ, લુચ્ચા, કપટી, માયાવી, અતિઅલ્પ હતા. આ કાળમાં સજ્જનો ગાત્યા મળતા નથી. તેા પછી દેવા આવે કેાની પાસે ?
આ પાંચ દિવ્યા ગામની બહાર, જ્યાં અમરદત્ત ઊભેલા હતા, ત્યાં આવ્યાં. કુમાર અમરદત્ત ઉપર છત્ર ધરાયું. ચામરા વિઝાવા લાગ્યા. હાથી-ઘેાડાએ હર્ષોંની બૃહણા અને હેસારવ કર્યાં. કુમારીએ પાતાની પાસેના જળકુંભથી, અમરદત્તના મસ્તક ઉપર