________________
કટા ભાગવીને પણ મિત્રને સહાય કરનાર મિત્રાનંદ
૫૦૯
પડવાના અને પડેલાના દાખલાઓના પાર નથી, જ્યારે આ મહાપુરુષ મિત્રાનંદ, વેશ્યામાં સાથે નહીં. ભલભલાએની ધીરતાના ભુક્કા ખેાલાઈ જાય, તેવું વેશ્યાનું ઘર, તથા કામિવકારોને ઉશ્કેરી મૂકે તેવાં અનેક સાધના, વળી પૈસાથી ખરીદાયેલી વેશ્યાના હાવભાવા અને પ્રાથનાઓ તથા તદ્દન એકાન્તવાસમાં પણ જેણે શીલરત્નને સાચવ્યું, અને પેાતાનું કામ સાધ્યું તે નરરત્નને ધન્યવાદ આપીયે તેટલા ઓછા છે.
જો કે મે' પાતે અત્યાર સુધી કશી કલ્પના કે, ધારણા કરી જ નથી. ત્યારે મહાપુરુષ મિત્રાનંદ તા કાઈ બીજા જ મહાપુરુષ સાથે મારું જોડાણ કરવા ઇચ્છે છે. અનંતાકાળથી દુનિયા જેને માટે ફના થઈ રહી છે, ખાનાખરામ થઈ છે, અને થાય છે, તેજ કામિની સ્વાધીન હેાવા છતાં, મિત્રાનદ નિલે`પ રહ્યો છે. અને મને કહે છે કે, હું જેને માટે તમેાને લઈ જાઉં છું, તેને તમે જોશો ત્યારે, તમારૂં નસીમ અને જીવતર, દેવી, નાગકુમારી કે વિદ્યાધરી જેવું અનુભવશે. વાહ વાહ ! કેવી ઉદારતા અને મહાનુભાવતા ! ઘેાડી ઉપર એકાસને નહીં બેસવાનું સમાધાન કરીને, હવે મિત્રાનંદ પાતાના ઇતિહાસ કહે છે. સરખી વયના અમરદત્ત અને મિત્રાનđ, અમે રાજાના અને પ્રધાનના પુત્રા જેવા બે બાળમિત્રો છીએ, દેશેા જોવાની ભાવનાથી, માતાપિતાની રજા વિના ઉજ્જયિની નગરીમાંથી, નીકળીને ફરતા ફરતા પાટલીપુત્ર ( પટના ) શહેર પહેાંચ્યા. ત્યાંનાં આશ્ચર્યોં જોતા જોતા તે નગરના રહેવાસી રત્નસાર શેઠના બંધાવેલા મહેલને જોવા ગયા.
તેમાં એક પૂતળી ( બાવલું ) નારીના આકાર જોતાં, મારા મિત્રને ઘણા રસ પડ્યો. ઘણીવાર લાગી. અનિમેષ જોવામાં, પ્રહર વીતી ગયા. તે પાંચાલિકા છેાડીને અમરદત્ત આગળ નજ વધ્યા. ત્યારે મેં રત્નસાર શેઠને પોતાના મિત્ર સોંપી, મહેલ બનાવનાર સૂત્રધારની તપાસ કરી. તે કાંકણુ દેશના સેાપારક નગરમાં રહેતા હતા. હું પગે ચાલી સાપારક નગર ગયેા.
તેને આ નારીની પ્રતિમાના સમાચાર પૂછ્યા. તેણે જ ( સલાટે) મને ઉજ્જયિની નગરીના રાજા મહુસેન ભૂપતિની પદ્મિની પુત્રી રત્નમજરીની આ પ્રતિમા છે, એમ કહ્યું. તેથી હું તેને ઇનામ આપી ઉજયિનીમાં આવ્યેા. પૈસાની જરૂર હતી માટે ઈશ્વરદત્ત શેઠના કુટુંબના મડદાનું રક્ષણ કર્યું. આવી અધી વાત રત્નમંજરીને કહી સંભળાવી.
આ જગ્યાએ મિત્રનંદની બ્રહ્મચર્યની કસોટીની અનુમાદના જ જ્ઞાનીમહાપુરુષો ફરમાવે છે કે :
પ્રસ્તુત છે.
વથ-ગધ-મસ્ટાર ચિત્રો સયળનિ ય। કચ્છવા નેન મુંગંતિ,નલે ચારૂત્તિવુદવફે” ।। जेयकंते पिये भोए, लद्धेवि पिट्ठि कुव्वइ । साहीणे चयइभोए, सेहु चाइतिबुच्चई ॥ २ ॥
અર્થ : સારાં વસ્ત્રા, સુગંધી પદાર્થો, સેાના ઝવેરાતના દાગીનાએ, આસન, શયન,