________________
જિનાજ્ઞાની સમજણ. અને જિનાલયા અંગેના વિચાર
૪૭૯
પ્રશ્ન : તેા પછી જિનેશ્વરદેવાના નામ પર લાખા અને ક્રોડા ભેગા કરવાની જરૂર શી ?
ઉત્તર : પ્રભુજીના નામ ઉપર પૈસા ભેગા થતા નથી. પરંતુ જીણુ થયેલાં અને થતાં, જિનાલયેાનું સમારકામ કરવા માટે, તથા આરાધકા વધે ત્યાં નવીન મ ંદિર બનાવવા માટે, જિનદ્રવ્યની વૃદ્ધિ કરવી એ પણ, આરાધનાના એક માર્ગ છે.
જિનદ્રવ્ય છે તેા જ, હજારો જિનમદિરોની હયાતિ અને આબાદી છે. જિનમંદિરા જગતભરમાં હાયતાજ આંશિક પણ ધર્મની આરાધના ટકી રહીછે. ટકીરહેછે. જિનદ્રવ્યનો અભાવ થઈ જાય તેા, જિનમ ંદિર અને જિનપ્રતિમાનીહયાતિ ભયમાં મુકાઈ જાય, એ સ્પષ્ટ સમજાય તેવું જ છે. અને જિનમ ંદિરા સવથા નહીંજ હાયતા, ધર્મ પણ જોખમમાંજ મુકાયા સમજવા.
આજે બીજા ધર્મોમાં, ધમ સ્થાનામાં મૂકાતું દ્રવ્ય, ખાવાએ કે બ્રાહ્મણા ખાઈ જાય છે. તેવા ધર્માંનાં ધર્માં સ્થાનામાં, વિકાસ, પ્રકાશ, સ્વચ્છતા કશું હેાતું નથી. જ્યારે જૈન તીર્થોમાં આટલી સુંદર સ્વચ્છતા અને આખાદી દેખાય છે, તેનું કારણ ભક્તલેાકેાને, દેવદ્રવ્ય ખાવું ખપતુ નથી. અને માટે જ દિનપ્રતિદિન વધેલા દ્રવ્યેાથી, જિર્ણોદ્ધાર શક્ય બને છે. મરામતા થયા કરે છે. હજારો જિનમ'દ્વિરા જળવાઈ રહ્યાં છે.
પ્રશ્ન : આજે કેટલાક સંપ્રદાયેા મૂર્તિને બિલ્કુલ માનતા જ નથી. તેમને ધર્મની આરાધના ન જ હાય ?
ઉત્તર : પ્રકારાન્તરથી સ્થાપના બધાય માને છે. મુસલમાને પ્રતિમા માનવાની ના પાડે છે. તે પણ તેએ મક્કા-મદીના તીથ ને માને છે. આ એ ભૂમિએ મહમદપેગંબરના જન્મ અને મરણ સ્થાનાને તમામ મુસલમાના પેાતાનું ધમ સર્વસ્વ તરીકે સ્વીકારે છે. હજારો મુસલમાના યાત્રા (હુજ ) કરવા જાય છે.
ખાજા અને મેમણુકામ ( મુસલમાનોના પેટાભેદ ) ખેાજાખાનાને સ્વીકારે છે. તેને ધર્મ સ્થાન માને છે.
આ સમાજીટા દયાનંદસરસ્વતીના જન્મસ્થાન ટંકારાને તીથ જેટલું મહત્ત્વ આપે છે. દયાનંદ સરસ્વતીના ફોટાને પગે લાગે છે. હાથ જોડે છે.
આપણા સ્થાનકવાસી ભાઈએ ઉપાશ્રયમાં પૂજ્યની ગાદીને માને છે. વ્યાખ્યાન પીઠને પુઠું લગાડતા નથી. પેાતાના (સ્થાનકવાસી મુનિરાજેના) ફ્ાટા પડાવ્યા છે. પુસ્તકામાં હજાર નકલા સાધુએ અને શ્રાવકાના ફાટા છપાએલા મેાજૂદ છે.
પ્રશ્ન : જડપ્રતિમાને માનવાથી લાભ શું ?
ઉત્તર : સ્થાનકવાસી સાધુ મહારાજ કાળધર્મ પામ્યા પછી આત્મા ચાલ્યેા જાય