________________
૫૦૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
મહાપુરુષાના અનુભવ
तावन्मौनी यतिर्ज्ञानी, सुतपस्वी जितेन्द्रियः । यावन् न योषितां दृष्टिगोचरंयाति पुरुषः ॥ १ ॥
અર્થ : શ્રી વીતરાગ દેવોના સાચા મુનિઓને છેાડીને, આ જગતમાં, યતિ–જ્ઞાની– મૌની–ધ્યાની—તપસ્વી અને જિતેન્દ્રિય મેટા ફાંકાદાર માણસા પણ, સ્ત્રીઓનાં રૂપ, રંગ, રાગ, લાવણ્ય, કટાક્ષ, મુખ, સ્તંભ, ચાલ જોઈને, ક્ષણવારમાં બદલાઈ ગયા છે. સ્થૂલભદ્ર સ્વામીના ત્રણ ગુરુભાઈએ, ચાર માસના ચાવીહાર ઉપવાસ કરીને, એક સર્પનાખીલ ઉપર, બીજા સિંહનીગુહા ઉપર, ત્રીજા કૂવાના પાટીઆ ઉપર કાઉસ્સગ્ગ મુદ્રાએ રહેનારા પણ. સ્થૂલભદ્રસ્વામીની સ્તુતિ ન સહન કરી શકયા, અને તે પૈકીના સિંહ ગુહાવાસી મુનિ, કેશાવેશ્યાના ઘેર ચામાસુ રહેવા ગયા. માત્ર ક્ષણવાર કાશાનું રૂપ જોઈ, ચારિત્ર હારી ગયા. અગ્નિ પાસે માખણના પિંડની જેમ પિગળી ગયા. વિશ્વામિત્ર મેનકાનુ રૂપ જોઈ ને, તપ હારી ગયા. જમદગ્નિ. રેણુકાના રૂપમાં, ૬૦ હજાર વર્ષના તપ ખાઈ બેઠા, અને રહનેમિ રાજુલમહાસાધ્વીના રૂપીપમાં, પતંગી જ્ઞાનીઓ કહે છે કે—
બની ગયા.
अध्यश्मनिर्मित पुंसां, यासां रूपं मनोहरेत् । विनीता विश्वमोहाय मन्येता वेधसा कृताः ॥
અર્થ : જે સ્ત્રીઓનું માત્ર પથ્થરમાં બનાવેલું રૂપ પણ, વિશ્વજનેાના ખંધનનુ કારણ અને છે, મનને આંધી નાખે છે. જેમ મચ્છીમાર જાળમાં મચ્છોને ફસાવે છે, તેમ સીએનું રૂપ યુવાન પુરુષાનાં મનરૂપ માછલાંઓને, ફસાવે છે. માટે કવિ કહે છે કે, કમ પરિણામ રાજાએ, જગતને સાવવા માટે જ, સ્રીએના આકારા બનાવ્યા હશે, એમ મને વિચાર આવે છે.
અમરદત્તકુમારની, પરદેશ અજાણ્યા માણસોના સ્થાનમાં, આવી ગાંડપણથી ભરેલી ચેષ્ટા જોઈ, મિત્રાનંદની ધીરતા ચાલી ગઈ. અને ઉંચા પાકારા કરીને, રડવા લાગ્યા. મિત્રાનંદનુ રૂદન જોઈ ને, અમરદત્ત પણ ખૂબ રડ્યો. પરંતુ દૃષ્ટિભેદ કે સ્થાનભેદ કરવા તૈયાર થયા નહી.
તેટલામાં આ પાટલીપુત્ર નગરમાં રહેતા, અને આ પ્રાસાદ કરાવનાર, રત્નસ ગર નામના શેઠજી ત્યાં આવીને, આ બે મિત્રાને કહેવા લાગ્યા, અરે ભાઈઓ તમે પુરુષા થઈ ને નારીતિ સુલભ રુદન કેમ કરેા છે? આ પ્રમાણેના સભ્યતા અને વાત્સલ્ય ભરેલાં, શ્રેષ્ઠીનાં વચન સાંભળીને, મિત્રાનંદે પોતાની ઘેરથી અહી... આવ્યા સુધીની, અને અમરદત્તની આવી પરવશતા પણ કહી સંભળાવી.
રત્નસાગર શેઠે પણ અમરદત્તને ખૂબ સમજાવ્યેા. પરંતુ તેણે તેની મૂર્ખાઈને મચક આપી નહીં. શેઠજીએ આપાદમસ્તક અમરદત્તને જોયા, સર્વાંગ સુંદરતા જોઇ, શેડને વિચાર આવ્યા કે, આ કોઈ સામાન્ય મનુષ્ય તા નથી. અહીં પણ કઈ અદૃષ્ટ