________________
અબ્યુઠ્યાહીત હરિભદ્ર ભટ્ટ મટીને જૈનાચાય થયા
૪૯૧
=
ઉત્તર ઃ ૧ લા–૨ જા–૫ મા – છઠ્ઠા – સાતમા – નવમા – દશમા – અગિયારમા આઠે ચક્રવર્તી મેાક્ષમાં, ત્રીજા ચક્રી અને ચેાથા ચક્રી-ત્રીજું સનત્કુમાર નામા સ્વ. આઠમાબારમા સાતમી નરકમાં.
આ પ્રમાણેના એક ગાથાના અ સાંભળી મહાવિદ્વાન હરિભદ્ર ભટ્ટજી પ્રતિઐાધ પામ્યા અને વિદ્યાધર કુળના આચાર્ય ભગવાન જિનદત્ત સૂરિના શિષ્ય થયા હતા. તેઓ અતિ ઉચ્ચતર ચારિત્ર આરાધી ૧૪૪૪ - નવીન ગ્રન્થા બનાવી શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર એક માસનું અનશન કરી સ્વ માં પધાર્યાં છે.
“સારું તે મારુ ગણે, તે પડિત કહેવાય, તેવાને સમજાવતાં, ક્ષણ પણ વાર ન થાય.” ૧ “ઈન્દ્રભૃત્યાદિ બ્રાહ્મણા, ચૌદ વિદ્યા વિશ્રામ, પણ જિનવચન સાંભળી, પામ્યા ગુણ ગણુ ધામ.” ર “ મારું તે સારું બધું, પકડીને ફરનાર, ગાશાળા જેવા બધા, બહુ ભટકે સસાર. ૩
પ્રશ્ન : આ કાળમાં અનશન કરી શકાય કે નહિ ?
ઉત્તર : મજબૂત સંઘયણુ અને અપ્રમાણુ ધીરજવાળા તથા પેાતાનું આયુષ્ય જ્ઞાનથી ચાક્કસ જાણી શકે તેવા, આત્મા અનશન કરી શક્તા હતા. આ કાળમાં સંઘયણ ઘણાં જ શિથિલ હેાવા સાથે, ધીરજની ખૂબ નબળાઈ અને આયુષની સમાપ્તનું જ્ઞાન ન હાવાથી, સાગારી અનશન કરી શકાય છે. આગાર વિનાનું નહીં.
પ્રશ્ન : સાગારી અનશન-કાને કહેવાય ?
ઉત્તર : એક દિવસનું, અર્ધા દિવસનું, એક કલાકનું વગેરે, સમાધિને ધ્યાનમાં રાખીને અભિગ્રહા લઈ શકાય છે.
પ્રશ્ન : અમે પહેલાં પૂછ્યુ છે. અને હજીક અમારી શંકાનુ સમાધાન થયુ' નથી. પ્રશ્ન એ જ છે કે આત્મા અમૃત છે, અને મહાજ્ઞાની છે. તેને મૂ અને જડપુદ્ગલથી નુકસાન કે નફા-અનુગ્રહ-ઉપઘાત કેમ થઈ શકે ? એટલે જડ એવી પાષણ પ્રતિમાથી આત્મકલ્યાણ કેમ થાય ?
ઉત્તર : આવી શંકાએ ઊભી કરનારાઓ, ભેાળા લેાકેાને ભ્રમણામાં નાખી, આલખન સામગ્રીથી આરાધકોને વિમુખ બનાવી, પાતે ડૂબે છે. અને બીજાઓને ડૂબાડે છે.