________________
૪૩૯
ઘરકરના અનાચારે કથા છઠી સુષમાં અને ચિલાતીપુત્ર
ગટર વિશે પાણી ગયું, મહાદુર્ગધિ થાય ગંગાના સહવાસથી, જળનિર્મળ કહેવાય.”
જળ સાબુના વેગથી, ક્ષણમાં મળ ક્ષય થાય સબત અંગારા તણી, કાળું કરે સદાય.” ચિલાતી પુત્રની ચોરી કરવાની આવડગત; પલિપત્તિને, ગમી ગઈ અને અપુત્રીઓ હેવાથી, તેણે તેને પિતાને દત્તક પુત્ર બનાવ્યો. પલિપત્તિના મરણ પછી, ચિલાતી દાસીપુત્ર ભિલેને સ્વામી બન્યું. અને તેને સુષમાને ઉપાડી લાવવાના, ઉપાયે શોધવા શરૂ કર્યા. જોળે દિવસે છોકરીનું હરણ કરવાનાં, વિપ્ન વગરનાં સાધને નકકી કરી લીધાં.
પિતાના ભિલ્લ સાથીદારોને ભેગા કરી, ધનાવહ શેઠનું ઘર લૂંટવાની યોજના ઘડી લીધી, અને સો બસો જણ, બરાબર મધ્યાહ્નકાળે શેઠના ઘરમાં પેસવું, ધન મળે તે સાથીદારનું, અને સુષમાકુમારી પિતાની, આવા કેલકરાર કરીને સાક્ષાત્ જાણે યમરાજના સૈનિકે હોય, તેવા કાળા બિહામણા જિલ્લાને સાથે લઈ દાસીપુત્ર ચિલાતીકુમાર, ધનાવહની હવેલી ઉપર ત્રાટકયો. આ વખતે શેઠ અને તેમના પુત્રે, બજારમાં ગયેલા હતા.
- ભિલ્લોનું ટોળું શેઠના ઘરમાં પેઠું. ધનમાલ કઈ જગ્યાએ રાખ્યું છે. તે બધું ચિલાતીપુત્ર જાણતું હતું. તેથી પિતાના સાથીદારને, સહાયક બની પેટીઓ ખેલાવી, સુવર્ણ મુદ્રાઓનાં પિટકાં બંધાવ્યાં. વસ્ત્ર, વાસણો, ઝવેરાત જેટલું મળ્યું તેટલું લૂટયું. શેઠના કુટુંબીઓ અને કર ચાકરેને, શેઠની હવેલીના એકબાજુના ભેંયરામાં પૂરી દીધા હતા. જ્યાંથી તેમની રાડે. બૂમ કઈ સાંભળી શકે નહીં, નિરવ શાન્તિથી લૂંટ કરીને, સુષમાને પણ સાથે આવવા ઈશારો કર્યો.
સુષમા સાથે જવા તૈયાર હતી જ, કારણ કે બાલકાળથી જ તેણે તેને વશ બની ગઈ હતી. તેણીની સાથેની વધારે પડતી છૂટછાટથી જ તેને, (ચિલાતીપુત્રને) શેઠનું ઘર છોડવું પડયું હતું. તેણે શેઠનું ઘર છોડતાં કરેલી ધારણા, આજે સફળ બનાવી હતી. છોકરી પણ આજે યુવતી બની ગઈ હતી.
જગતમાં સ્વાર્થ એક મહા ઝેર વસ્તુ છે. સ્વાર્થથી માણસ ઉપકારને ભૂલી જાય છે. સ્વાર્થમાં અંધ થયેલે આત્મા, ગમે તેવા ઉપકારીનું ભયંકરમાં ભયંકર ખરાબ કરતાં પાછું વાળીને જેતે નથી.
પ્રશ્નઃ અહીં ઉકપારીનું ખરાબ કેવી રીતે? સુષમા ચિલાની પુત્રને ચાહતી હતી. શેઠે તેને સીધી રીતે આપી નહીં. માટે તેને ફરજીઆત આ માર્ગ લેવો પડયો છે એમાં ખરાબ શું?