________________
૪૩૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ દેખાયા. અને પછી તેા તે અધમ છેકરાએ, સુષમાના ગૃહ્યસ્થાનનાં, અડપલાં પણ શરૂ કરી દીધાં. ચિલાતી પુત્ર સુષમાના કોઇપણ અંગ ઉપર હાથ ફેરવે તે, સુષમાને માટે આન ંદના વિષય અની ગયા. હજી તેા સુષમા, છ-સાત-આઠ વર્ષની મુગ્ધ ખાલિકા જ હતી, પરંતુ ચિલાતી દાસીપુત્રતા હવે તેણીને, ગમે તે સ્થાને અડવામાં, સંકેાચ અનુભવતા નહીં. અને તેથી તેણે પોતાના મન સાથે, એ પણ નિણ્ય કરી લીધેા કે, હવે હું સુષમાને કાઈ વખતે, ઉપાડીને જતા રહીશ તેા પણુ, તે મારી સાથે જરૂર આવવાની.
આમ થતાં કોઈ કોઈ વાર, શેઠ-શેઠાણી અને ભાઇઓને, ચિલાતી દાસીપુત્રના સુષમા–પ્રત્યેના, રોક ટોક વગરના, અટકચાળા (માળાના શરીરને અડકવાના બનાવા ) જોવાઈ ગયા. તેથી અત્યાર સુધી ભાઈના સ્થાને કલ્પેલા છેકરા, ચારની જગ્યાએ ગેાડવાઈ જવાના વહેમ પડયા.
અને બધાના એક વિચાર થવાથી, ધનાવહ શેઠે દાસીપુત્રને, પાતાના ઘરમાંથી કાઢી મૂકયા. ચિલાતી પુત્ર ઘરમાંથી ગયા. પરંતુ સુષમાના ચિત્તને સાથે લઈ ગયા. ધિકકાર છે સ'સારને જીવાની પાગાલક પરવશ દશાને !
“ વિષયા અને સંસારના, જનક સુત વહેવાર ઈતરેતર કારણ બની, થાય ન નાશ--લગાર
27
સંસારથી વિષયા પેાષાય છે. વિષયેાથી સંસાર વધે છે. અને પરસ્પર કારણુ કા ભાવ થતા હૈાવાથી, સંસાર અને વિષયા અન્નેના નાશ થયો નથી. થતા નથી. થવાના નથી.
જ્ઞાનીઓ કહે છે કે ઃ
“ વિષય સુખ સુરલાકમાં, ભાગવિયાં ઇણે જીવ, પામર તૃપ્તા નવ થયા, ખેાયા કાળ અતીવ ’
સ્વર્ગ લેાકમાં દેવપણામાં, પલ્યોપમ–અને સાગરોપમ વર્ષો લગે, આપણા જીવે દેવ-દેવીપણામાં અસંખ્યાતા કાળ; અસંખ્યાતાં સુખ ભોગવ્યાં પણ, પામર એવા આપણા જીવ જરા પણ તૃપ્ત થયો નથી, થતા નથી.
64
સુખ છે સર્જંપ જેવડાં, દુ:ખ છે મેરુ સમાના ચાર ગતિ સસારમાં, બધાં જ દુ:ખમય સ્થાન.
27
ચિલાતી દાસીપુત્ર થાડા વખત જ્યાં ત્યાં ભટકયા. છેવટે ચારી કરતાં શીખ્યા. હુશિયાર બન્યા. અને ચાર લેાકેાની સેામતથી, ભિલ્લ લેાકા સાથે રહેવાથી, શેઠના ઘરના સંસ્કારો ખાવાઇ ગયા. અને ભિલ્લ લેાકેાના સંસ્કારો દાખલ થયા. વધ્યા. ખૂબ જ ખીલ્યા.