________________
૪૩
જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ यां चिन्तयामि सततं मयिसा विरक्ता, साप्यन्यमिच्छति जनं सजनोऽन्यशक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक्तां च तं च मदनं च इमांच मांच ॥ १ ॥
અર્થ : મહારાજા ભર્તૃહરિએ પિંગલાનાં પાપે સાક્ષાત્ જોયાં, અને વિચારો આવ્યા. અનંતાકાલથી આત્મામાં ઘર બનાવીને બેઠેલા, આ કામ વિકારાને હારા વાર ધિક્કાર થાએ. જેને વશ ખની ગયેલી પિંગલાને, અશ્વપાલને, વેશ્યાને, અને મને પેાતાને, પણ હજારોવાર ધિક્કાર થાએ.
આ કામ વિકારને વશ ખની, હું ચાવીસે કલાક જેણીનું ધ્યાન કરું છું, તે પિંગલા, મારું નહીં પણ અશ્વપાલનું ધ્યાન ધરતી રહે છે. અને અશ્વપાલ વળી પિંગલાનુ નહીં, પરંતુ વેશ્યાનું ધ્યાન કરે છે. અને વેશ્યા અશ્વપાલનું નહીં પણ મારું' (ભતૃ હિરનું)
ધ્યાન કરે છે.
તત્ત્વવિચારક ભર્તૃહરિએ કોઈને પણ અપરાધ વિચાર્યો નહીં, પરંતુ કામ વિકારનો જ મેાટે ગુના છે. એને જ દેશનિકાલ કરવો જોઈએ. કામ વિકારથી જ, જગત સારાસારનુ` ભાન ગુમાવીને, ભયંકર પાપો આચરીને, પાતાને અને પરને દુઃખનુ કારણ અને છે. માટે આખા જગતના અજોડ શત્રુ, એવા કામવિકાર તેને જ મારે ત્યાગવા જોઈએ. આવે મક્કમ નિર્ધાર કરીને, ચેાગીના વેશ બનાવીને, ખાણ લખ માળવાની સત્તા; સૈન્ય; ખજાના; ત્રણસેા જેટલી રાણીએ, (જેમાં અશ્વમાલતી વિગેરે વીસ-વીસ વર્ષની બાળાઓ પણ હતી) રાજ્ય, સ`સ્વને ત્યાગ કરી ચાલ્યા ગયા.
રાણી પિંગલાના આવા ભ્રષ્ટાચારના પરિણામે, સમગ્ર માળવા દેશને, આવે ન્યાયનિપુણ ધર્મ ધુરંધર રાજા, અને ત્રણસેા ખાળાએએ આવો ધર્માત્મા સ્વામી ગુમાવવા પડચો. ઇતિહાસનાં પાનાંઓ ઉપર પિંગલાનાં પાપ અને ભહિર રાજાના યશેાગાન અમર બની ગયેલાં સાહિત્યના રસિકેાને વાંચવા મળે છે.
ઈતિ ઘરનાકરના દુષ્ટાચાર પાંચમા પ્રસંગ સ પૂર્ણ થયા.
અથ ઘરનાકરના વિશ્વાસનાં ભયંકર પરિણામ, ચિલાતિપુત્ર અને સુષમાના પ્રસંગ છો.
“ પત્ની—પુત્રી—બેનના, શીલ–રક્ષણને કાજ ઘરનાકર રાખે નહીં, રહે ધર્મ ને લાજ," ૧
“ ઘરમાં નાકર હોય તા, પુત્રી–ભગની—નાર । ભયસ પૂરણ જાણુવા, મુષક જ્યુ માર ” ર