________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ઉત્તર : ચિલાતીપુત્ર શેઠની દાસીના છેકરા છે. શેઠના ઘરનું અનાજ ખાઈ પાષાયા છે. શેઠે તેના પોતાના પુત્ર જેવા માનીને, બાળકીને રમાડવા માટે, વધુ પડતા વિશ્વાસ લાવી, તેના તરફ ધ્યાન ન આપ્યું. અરે, જ્યારે તેની રીતભાત બગડવા જેવું જણાયુ, ત્યારે પણ તેને સમજાવવા પ્રયત્ન કર્યા પછી, તેના વનમાં સુધારો નહીં પણ, બગાડા થવાનો ભય જણાયે તે પશુ, રાજ્યમાં પકડાવ્યા નહીં. પરંતુ કાઢી મૂકયો. ચાલ્યા જવા સૂચના આપી.
૪૪૦
પ્રશ્ન : સુષમા તેની સાથે જવા તૈયાર હતી, એ પિતામાતા અને કુટુંબે વિચારવું જોઈ એ ને ?
ઉત્તર : સુષમા એક કુળવતી ખાળા છે. એક ખાનદાન કુટુંબની છેાકરી છે. તેણીની રૂપ કલા-બુદ્ધિ-ચાતુર્ય, પણ એક રાજકુલને અથવા ક્રોડપતિના ઘરને શેાભાવે તેવું હતું. નીતિશાસ્ત્રામાં પણ દીકરીને વર શોધવા માટે માતાપિતાની ક્રો ખતાવાઈ છે.
कुलंच शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वया । वरेगुणाः सप्त विलोकनीयाः अतः परं भाग्यवशाहि कन्या ॥ १ ॥
ઉપકારી માતાપિતાએ પેાતાની વહાલી દીકરી માટે ઓછામાં ઓછા વરમાં સાત ગુણુ તા જોવા જ જોઈએ. અને તે, પોતાના જેવું દીકરીના સાસરાનું કુળ હોવું જોઈ એ. પોતાના આચાર હોય તેવા જ ઉત્તમ આચારવાળા જમાઈ ગાતવા જોઈ એ. દીકરી જૈનધમ પામેલી હોય; માટે માંસ-મચ્છી-ઈંડાં મદીરા વાપરે નહીં. ઢીકરીનેા પતિ, માંસાહારી, અભક્ષ્ય ભક્ષક હાય તા, દીકરીના સંસાર વધી જાય. વળી જમાઈ ચારટા હોય; જુગારી હોય; રાજ્યના ગુના કરનારા હોય તા, તેવે વખતે ધન-માલ-જાનની ખુવારી થાય તે, દીકરી ભીખ માગતી મને, મારે માસ માબાપને દીકરીનાં આંસુ જોવાં પડે. સુમતિવિલાસની પેઠે, કૃત્યપુણ્યની પેઠે, વેશ્યાગામી હોય તેા પણ, દીકરીની દુર્દશા થાય છે.
જમાઈ ને માતાપિતા–મેાટા-નાના ભાઈ એ હોય, તેવા કુટુંબમાં દીકરી આપવી. નહિતર પતિ કમાવા જાય, દુકાને જાય, પરદેશ જાય; એકલી રહેતી પુત્રી, અનાચારિણી અને, અથવા દુષ્ટ લેાકેા તેણીનાં ઘરમાં, અથવા બહાર નીકળેલી એકલી પુત્રીની, આબરૂ લૂટાઈ જાય. માટે જ એકલદોકલને દીકરી આપવી નહીં.
વર ભણેલા હોવા જોઇએ. ધનવાન પણ હોવા જોઇએ. શરીરે નીરાગી હોવા જોઈએ અને પુત્રીની વય કરતાં પાંચ સાત વર્ષ થી વધારે મેાટા ન હોવા જોઇએ. અતિ ઘરડા-ખેડાળકદરૂપા, દીકરીના રૂપથી, વિપરીત વણુ વાળા, વર કરવા નહીં. ઉપર પ્રમાણે માતાપિતા કે મેોટા ભાઇએ, દીકરીના વિવાહ માટે પોતાની ફરજ બજાવે, પછી જેવુ કન્યાનું નસીબ અર્થાત્ માતાપિતા જ દકરીને માટે વરની ચિંતા કરે છે. સ્વચ્છંદી પુત્રી વર શેાધવા જાય તે સારું નથી.