________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ચિલાતીપુત્રે, શેઠનાં આવાં કાકલુદીભરેલાં બધાં વચના સાંભળ્યાં. સુષમાએ પણ પિતા અને ભાઇઓનું પાતા પ્રત્યેનું વાત્સલ્ય, અને સુષમાને પાછી મેળવવા માટે, પિતાજીની આવી દીનતાપૂર્ણ વાણી બરાબર સાંભળી, એ બાજુથી જિંદગી જોખમવાળી પણ સમજાઈ. નાસવાની હવે સગવડ નથી, અને ચાલવાની તાકાત પણ નથી. સાથે વાત્સલ્ય ભરેલા માબાપની જિંદગીના જોખમનો પણ વિચાર આન્યા.
૪૫૨
અને સુષમા જમીન ઉપર પછડાઈ ગઈ. બે આંખામાંથી આંસુની ધારાઓ, અને આખા શરીરમાંથી પરસેવાના બિંદુએ ઉભરાવા લાગ્યા. સુષમાનું રડવું અટકતું નથી. આઘાતને પાર નથી, માથું ચકરચકર ભમવા લાગ્યું. જાણે આખું બ્રહ્માંડ ભમતું હાય તેવા ભાસ થવા લાગ્યા.
?
અહીં ચિલાતીપુત્રે વળી સુષમાને ઉત્તેજીત કરવા પ્રયત્નો ચાલુ કર્યો. સુષમા પાછળ જો; તારા બાપા અને ભાઈએ, હવે સેક્સ ડગલાં નજીકમાં આવી ગયા છે. ખરેખરા કસોટીના સમયમાં, આવી નિર્માલ્યતા, આપણા પ્રેમમાં મેટા વિઘ્ન સમાન છે. આપણે અત્યાર સુધીમાં વિચારેલું, આજે ધૂળમાં રગદોળાવાની અણી ઉપર છે. ઊભીથા, અને આપણા પરસ્પરના સ્નેહને વિચાર કર !
સુષમા મારે તમારા પ્રત્યેના સ્નેહ ન હેાત તેા હું આવું જોખમ ખેડત ખરી? મારા અંતર સ્નેહ ન હોત તા, દેવલાક જેવું આપનું ઘર, અને અમૃતના ઓડકાર જેવા, માબાપના વાત્સલ્યને પડતા મૂકી, આ ભયંકર ભાઠાઓમાં, ભટકવાનું સાહસ કરત ખરી? હું તમારાથી બદલાઈ નથી. પરંતુ મારી શક્તિ ખાવાઈ જવાથી, મારી ધીરતા પણ ખાવાઈ ગઈ છે. મારામાં ઊઠવાની જ શક્તિ નથી.
માટે હવે પિતા અને ભાઈઓના પગમાં પડી, આપણે બંને જણાએએ, આપણા અપરાધનો એકરાર કરી, માફી માગવી જોઈએ. છેવટે પિતા તે પિતા જ છે. જરૂર આપણા બધા ગુના માફ કરશે. સાથેાસાથ આપણી ઇચ્છાએ પણ પૂરી જ કરશે. હું એક આ માળા છું. હું તમને છેડી બીજાને વરીશ નહિ.
સુષમાએ પેાતાના શરીરના વિચાર કરવા સાથે, પિતાનાં વચનાને પણ વિચાર કરી જોયા. સાથે બચાવના ખીન્ને માર્ગ નથી, એ પણ વિચારી લીધું. માતાપિતાના વાત્સલ્યને, પેાતાના શરીરની અશક્તિને, અને ચિલાતીપુત્રને આપેલા વિશ્વાસને, ત્રણમાં કાઈ ને નુકસાન ન પહેાંચે, પણ સંપૂર્ણ રાહત મળે, તેવું ડહાપણભયુ ટૂંકું-મૃદુ અને અને સમયેાચિત વાકય ચિલાતીપુત્રને કહી દીધું.
સુષમાની અશક્તિને ચિલાતીપુત્ર કળી ગયા. હવે દોડાવીને, કે ઉપાડીને, સુષમાને લઈ જવાનું તેને અશકય સમજાઈ ગયું. સુષમા પાછી માબાપના કબજામાં જઈને, નહી