________________
૪૫૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ગતિક ધર્મનું આચરણ તે દૃષ્ટિરાગ. નાનામોટા – મિત્રા, ભાઈ, પુત્ર – પુત્રીએ પ્રત્યેને રાગ, સ્નેહરાગ અને પત્નીએ પ્રત્યેના રાગ, તે કામરાગ જાણવે.
આવા પ્રત્યેક રાગે પણ પેાતાના અંગત સ્વાર્થીને બગડતે હાય, તેમાં ઉપરના રાગમાં અવશ્ય પલ્ટો આવે છે. પત્ની તરીકે સુષમા ઉપર રાગ હતા પરન્તુ,
અનુસરે છે. જેમાં સ્વાર્થ આ સ્થાને પણ ચિલાતિપુત્રને
સ્વાર્થ બગડતાં રાગ પણ દ્વેષમાં પરિણામ પામે છે. માટેજ અસાસ સાથે કહેવુ જોઈ એકે, જગતના અધમપુરૂષાએ, વિકારનાકીડાઓએ, કેવળ પોતાની વાસનાને આગેવાન બનાવીને, આવાં સુષમા જેવાં નારીરત્નાની જિંદગી બગડાવી છે. આલાક અને પરલેાકનું સત્યાનાશ વાળ્યું છે.
આવા અધમ મનુષ્યાએ, ફક્ત પોતાની વાસનાને પાષવા, બિચારી ભાળી બાળાઓને, ભરમાવીને, ફસાવીને, માતાપિતા કે ભાઈભાંડુથી પણ વિપરીત બનાવીને, ઉધા-ચત્તા પાઠા ભણાવીને, જીવન બરબાદ કરાવ્યાના, આલાક-પરલાકના જીવનમાં આગ ચાંપી સળગાવી મૂકયાના, ઇતિહાસામાં અને સાક્ષાતનજરે દેખાતા હજારો દાખલા જાણવા મળે છે.
પ્રશ્ન : વર્ષો સુધી એકમેક રહેવા છતાં, પરસ્પરના રહેણીકરણીના અનુભવે મળવા છતાં, આવી આર્યબાળાઓ, આવા ભિલ્લડાઓના ફંદામાં કેમ ફસાતી હશે ? આવા કડવા અનુભવેા જોવા છતાં, ઉપેક્ષા કેમ સેવાતી હશે ?
ઉત્તર : વાસના એટલી દુષ્ટ વસ્તુ છેકે, વાસના પરવશ થયેલેા જીવ, પેાતાના કુળને, શીલને, આચારને, માતાપિતાની લાગણીને, કુળની આખરૂને, અને પેાતાના ભવિષ્યને પણ ભુલી જાય મૂકે છે. કેટલીક મુગ્ધ બાળાઓ, પ્રારંભમાં વિકારને વશ બનીને, અકાર્ય કરી નાખે છે. તે વખતે ભવિષ્યને ખ્યાલ આવતા નથી. પરંતુ જ્યારે પ્રેમ પરવશ બનાવે છે, ત્યારે છટકવા ઈચ્છે, તે પણ કસાઈના હાથમાં પકડાએલી બકરીની માફ્ક, છટકી શકતી નથી. ઢસડાય છે. અગર સગર્ભા અને છે ત્યારે, પેાતાની ઉતાવળના—અવિચારને ખ્યાલ આવે છે
પરંતુ હવે શું થાય ? અફીણ ઘાળીને પીધા પછી, ભરેલ કૂવામાં ભુસકે લગાવ્યા પછી, ગળામાં ફ્રાંસે ભીડાવ્યા પછી ઉપાય શું ? હવે મર્ચે જ છુટકે. જેમ કસાઈના પાસામાં ફસાયેલી બકરીને, હવે મર્યા સિવાયના માર્ગ જ નથી. તેમ કુમારિકા, વિધવા,