________________
ભણેલા કરતાં અનુભવીને નંબર પહેલે છે.
૪૪૩
અહીં સમજવા માટે એક કથા લખાય છે.
એકવાર એક બુદ્ધિમાન રાજાની સભામાં, રાજ્યના અધિકારીઓ, ખંડિઆએ અને અને નાગરિકે, હજારોની સંખ્યામાં હાજર હતા. મધ્ય ભાગમાં મહારાજા બિરાજમાન હતા. સભામાં નિરવ શાન્તિ હતી.
રાજાએ સભાસદની પરીક્ષા કરવા એક પ્રશ્ન પૂ. ભાઈએ ! રાજાનેમને મારી પિતાની છાતીમાં કઈ પાટુ મારે-લાત મારે, તેને શું દંડ આપવ? કે દંડ કરે? બધાએ એકી અવાજે બેલી નાખ્યું નામદાર ! તે મનુષ્ય મહારાજાને અને રાષ્ટ્રને મહાન ગુનેગાર ગણાય. તેને ફાંસીના દેરડે જ લટકાવ જોઈએ.
આ આખી સભામાં ફકત મહાઅમાત્ય જ, બાલ્યા વગર મૌન બેસી રહ્યા હતા. રાજાએ ઘરડા અમાત્યની સામું જોઈ પ્રશ્ન કર્યો, તમે કેમ બોલતા નથી?
પ્રધાનને ઉત્તર ઃ લાખે દેડકાં બોલતાં હોય ત્યારે તે કોયલને મૌન સેવવું જ વ્યાજબી ગણ્ય ! ઢોલ-નગારાં અને કાસીઓની રમઝટ બોલાતી હોય ત્યારે, હારમોનિયમ પોતાનું ગાણું બંધ જ કરે છે.
રાજવીને પ્રશ્ન : મારા પ્રશ્નનો ઉત્તર આપી શકે છે?
પ્રધાનને ઉત્તર : મહારાજ, આપની છાતીએ પાટુ મારનારને, આપના સિંહાસન ઉપર બેસાડીને, માથે છત્ર ધારણ કરીને, ચામર વિંઝવાપૂર્વક અમે બધાએ, ભેટ ધરવા જોઈએ. અને તેમની છડી પુકારવી જોઈએ.
રાજા પૂછે છે કે તમારા રાજાની છાતીમાં લાત મારનારને, ગુને વસૂલ કરવાની જગ્યાએ, ઈનામ આપવું અને તે પણ આટલું મોટું ઈનામ? કઈ વિચારપૂર્વક બોલે છે કે સ્વપ્નમાં ઊંઘે છે? પ્રધાન –મહારાજ ! આપ શય્યામાં સૂતા હશે ! અને બાળકુમારને આપે રમાડવા છાતી ઉપર બેસાડયા હશે ! અને નાના બાળકુમાર કૂદાકૂદ કરતા હશે ! તેમના કમળના નાળ જેવા સુંવાળા પગ, બાપુની છાતીને સ્પર્શ કરતા હશે! ત્યારે બપુને ખૂબ હર્ષ થતો હોય, ત્યારે ઈનામ જ હેય ને? ગુને શા માટે?
આ દષ્ટાન્તથી સમજી શકાય છે કે, પરિણામિકી બુદ્ધિવાળા વૃદ્ધો જે કરે તે પ્રાયઃ ભવિષ્યના ભલા માટે જ થાય છે અને ઉતાવળિયાં અને વગર વિચારે કરેલાં કામકાજથી, ભવિષ્યમાં મેત સુધીના અનર્થનાં કારણ પણ થાય છે. માટે જ જ્ઞાનીઓ