________________
અનાચારિણી સ્ત્રીએ પુત્રને મારી નાંખતાં પણ અચકાતી નથી.
૪૧૩
ચૂલની દીર્ઘ રાજાને કહે છે સ્વામીનાથ ! સિંહણ, વાઘણ, ખિલાડી, સમડી, કાગડી જેવાં અધમ પ્રાણીએ પણ, પોતાનાં માળકને ખચાવે છે, મારી નાખતા નથી મારવાના વિચાર કરતા નથી. પાળે છે. પંપાળે છે. તેનું અહિત ચિંતવતા નથી, દુખને ભાગવીને સુખ આપે છે. તે હું એક આખાળા થઈને અના કાર્ય કેમ કરી શકું ?
દ્વી રાજા કહે છે હવે આપણે બ્રહ્મદત્ત માટે દયા ચિંતવી બેસી રહેવું, એ મરણના મુખમાં ઊંઘવા સમાન છે. આપણા બન્નેને નાશ નજીકમાં આભ્યા સમજવા. અને જીવતા રહેવું હાય તા, છળકપટથી પણ, બ્રહ્મદત્ત નાશ પામવા જોઈ એ. કેાયલ – કાગ – હુંસી – ખગલા. સિંહણ-ચિત્તો બતાવીને આપણને ચેતવણી આપી છે. પ્રા અને અધિકારીએ કુમારના પક્ષમાં છે. હવે ચેતી જવું એ જ સલામતી છે. અને આપણે બે જીવતાં હઈશું તેા, બ્રહ્મદત જેવા અનેક પુત્રેા જન્મશે.
“ ચૂકે એક સોપાન તા, બીજુ પણ ભુલાય, ઉત્તરાત્તરનીચાપડી, પ્રાણ રહિત પણ થાય.
77
ભૂલ ભૂલને નાતરે છે માણસ એક પગથિયું ચૂકે તે, વખતે બીજુ પણ ચૂકે છે. ઉત્તરોત્તર નીચેા પટકાતા—તદ્દન નીચેા પટકાઈ જાય છે. પ્રાણુ મુક્ત પણ ખને છે. તેમ એક પરસ્ત્રી કે પરપુરુષ સાથે શરૂ થયેલે અનાચાર, બધાં અધમ કામે કરાવે છે. પતિ-પત્ની-પુત્ર-પુત્રીના નાશ પણ કરાવે છે. એક દોષ – હજારા દાષાને ખેંચી લાવે છે. બધાં જ નબળાં કા કરાવે છે.
રાજાદી આઠે પ્રહર ચૂલનીરાણીને ઉશ્કેર્યા કરતા હતા. પરંતુ કુલટા પણ ચૂલની આ બાળા હતી. વિકારમાં ડૂબી ગયેલી હાવા છતાં, અકા-પુત્રના નાશ કરવામાં કંપતી હતી. પરંતુ અધમ આત્મા દીર્ઘ રાજાને, ફૂલનીના રૂપલાવણ્ય યુવાનીના આકષણે, અધ બનાવ્યા હેાવાથી, તેને બ્રહ્મદતના નાશ વિના ચેન પડતું ન હતું.
અને છેવટે બ્રહ્મદત્તને, પુષ્પસૂલ રાજાની સ્વયંવરા પુત્રી પુષ્પવતી સાથે પરણાવી, ગામની બહાર લાક્ષાગૃહમાં રાત રાખી, નવ પરિણિત વર-વધૂને સળગાવી મૂકવાં. આવે ચાક્કસ નિણૅય ગેાડવી, લાખના ઘરમાં બ્રહ્મદત્તને સુવાડી, ઘર સળગાવી દીધું. અનેદીઘ રાજા–ચૂલનીરાણીએ, બ્રહ્મદત્તને મારી નાખ્યાના સ ંતાષ અનુભવ્યેા.
બ્રહ્મદત્તકુમાર ભવિષ્યમાં ચાક્કસ ખારમા ચક્રવતી થવાના હતા. મહાપુણ્ય બાંધીને આવેલા હતા. નિરૂપક્રમ આયુષ્યવાળા હતા. એટલે જૂના પ્રધાનના પ્રયાસથી બચી ગયા હતા. ઘણાં વર્ષો ગુપ્ત, ખાવાના વેશમાં, દેશાંતર રખડી, પેાતાના શ્વસુર પુષ્પસૂલ રાજા વગેરે હજારા સહાયકા, અને ગયા જન્મનાં જોરદાર પુણ્યની સહાયથી, મેાટું લશ્કર લઈ ને, કાંપીલ્યપુરની સીમમાં આવ્યા. દીર્ઘરાજા સાથે માટું યુદ્ધ થયું,દીનું યુદ્ધમાં મરણ થયું. ચૂલની રાણી નાસી ગઈ.