________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તથા ચૂલની અને દીઘ રાજાએ, પરસ્પરના ઐકયથી, લશ્કર અને ધનભંડારાને તથા ખાસ ખાસ અધિકારી વર્ગને પણ, પોતાના કબજામાં લઈ લીધા. તેથી તેમને હવે ભય પામવાનું કારણ રહ્યું નહિ, તેથી તે બન્ને જણુના સ્વચ્છંદ વ્યવહારમાં, દિનપ્રતિદિન વધારો થવા લાગ્યા.
૪૨૨
આ વાત બાળક બ્રહ્મદત્તને પણ ધ્યાનમાં આવી ગઈ. પરંતુ પેાતાની જન્મદાત્રી માતાને કાંઈ પણ કહેવાની ઈચ્છા થઈ નહિ. માતપિતાને કહેવાય પણ શું ? પરંતુ કેટલાક માસે। સુધી ચલાવ્યા પછી, એકઢિવસ કાયલ અને કાગડાનાં રૂપકો બનાવીને. અન્તઃપુરમાં પ્રયાગ બતાવ્યા.
“ કરા કાયલ ભાગવે, કેવા દુષ્ટ વિકાર ! પણ તેવા વ્યવહારના, અવશ્ય છે પ્રતિકાર. ’
દીઘ રાજા અને ચૂલનીરાણી, આ સમસ્યા સમજી ગયાં. આ પ્રયાગ આપણને ચેતવવા માટે જ છે, એમ પણ દીર્ઘ ને ભાન થયું. અને ચૂલનીને કહેવા લાગ્યા : બ્રહ્મદત્ત આપણને ચેતવણી આપે છે. આપણે હવે નાસી જવું, અથવા તેના નાશ કરવા. બેમાંથી એક પણ માર્ગ ન લેવાય તે, આપણેા અવશ્ય નાશ થવાના. માટે હવે પુત્ર હાય તેા પણ શું થયું ? આપણા યાગક્ષેમમાં જોખમી છે. માટે તેને હમણાં ને હમણાં, નાશ કરાવી નાખવા જોઈ એ.
રાણી કહે છે. આ તા બાળક છે, ખાળચેષ્ટા કહેવાય. બાળકના વચન–વનની કિંમત શું ? દ્વી રાજા ચૂલનીના સમાધાને સાંભળીને ઉશ્કેરે છે. પરંતુ વિષય વાસનામાં ઘેરાયેલી પણ માતા, પુત્રનું અહિત કેમ ચિંતવે ? કેમ આચરે ? તેટલામાં વળી બ્રહ્મદત્તકુમારે નાટક બતાવ્યું :
“ બગ–હસી ને સિંહણના, ઉચ્ચ-અધમ વ્યવહાર એ, “ રાજાની રાણી અને, નૃપનાકર સયેાગ । મેટા ભ્રષ્ટાચાર આ, અવશ્ય મૃત્યુ યોગ, ’
ર
ચિત્તા સહ વ્યવહાર ! નિજક્ષય નુંતરનાર.
'' ૧
બ્રહ્મદત્તકુમાર પોતાની જન્મદાત્રીના અનાચાર સમયેા હેાવા છતાં, ખુલ્લ ખુલ્લા ખેલી શકાતું નથી. તે પણ અનેક સમસ્યાએ લખીને, ભાન કરાવી દીધું હતું. તેના બચાવમાં, ચૂલની સાથે દી રાજાએ અનાચાર બંધ કરવાની જગ્યાએ, અનાચારાને નિય બનાવવા, ચેાજનાએ વિચારવી શરૂ કરી. પરંતુ ચૂલનીરાણી આવું અનાર્ય કામ કરવા સહમત થતી નથી. દ્વી રાજા કહે છે : જો દીકરાની દયા વિચારીશ તા, આપણા પ્રાણા જોખમમાં જાણવા.