________________
૪૨૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ वहमारण - अभक्खाणदाणं, परघणविलोवणाइणं । सव्वजहन्नो उदओ, दसगुणिओ इक्कसिकयाणं ॥ १ ॥ તિઘ્નતનવમોસે, સય_નિકો, સય-સસ્સોનુનો ! कोडा कोडिगुणोवा, दुज्ज विवागो बहुतरो वा ॥ २ ॥
ભગવાન મહાવીર દેવના શિષ્ય રત્ન ધર્મદાસગણીની બનાવેલી ઉપદેશ માલાની આ બે ગથા છે તેના અથ નીચે મુજબ છે.
કોઈ પણ આત્માને ખૂબ માર મારવા, અથવા સર્વથા પ્રાણાને નાશ કરવા, કોઈ આત્મા ઉપર આવેશયુક્ત આળ ચડાવવું, કોઈનું ધન આંચકી લેવું, ચારી કરવી, ભય ખતાવી આંચકી લેવું, અધિકારની સત્તાથી ડરાવીને લેવું, આવાં હિંસા-જૂઠ-ચારી વિગેરે પાપાના ફળ સ્વરૂપ ઓછામાં એછું દશ ગુણું દુઃખ ભાગવવું પડે છે. વધે તે સેા ગુણું, હજાર ગણું, લાખ ગણું, ક્રોડ ગણું, અને કોડાક્રોડિગણું પણ, ભાગવવું પડે છે.
પ્રશ્ન : આવાં પાપો તે પ્રાણીઓ માટે સહજ બની ગયાં છે. તે પછી આત્મા ઊંચા કયારે આવે ?
ઉત્તર : પાપની જાતિએ = હિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રહમમતા, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, કજી, પરનેઆળ, ચાડી, રતિ, અતિ, ક્ષણિક, હ, શાક, પરનિન્દા, માયામય જૂઠ મિથ્યાત્વશલ્ય. આ અઢાર પાપની જાતિઓ છે. એના ભેદ પ્રતિભેદને પાર જ નથી. આ પૈકીના નાનાં પાપા પણ જીવ ખૂબ જ કરે છે. માટે જ અતિ ગરીખ પામર મનુષ્યા, જેમ તુચ્છ ખારાક ખાય છે, ફાટેલાં વસ્ત્ર પહેરે છે. તાપણ દેવામાંથી છૂટતા નથી. તેમ આ જગતના અજ્ઞાની આત્માએ, મેાટા ભાગે વગર કારણે, વગર સ્વાર્થ, પણ મહા પાપા માંધી નાખે છે. તેથી જ અનતાકાળથી રખડપટ્ટી ચાલુ છે.
અને કેટલાક અજ્ઞાની જીવા, ધમ માટે મહા હિંસા કરે છે. જેમકે બકરાં ઘેટાં—ગાયા વગેરે મારવાનું પણ એક પર્વ મનાયું છે. આ સ` જીવાને મારી નાખીને, દીવાળી કરવી, આવે! અમારા ધ છે. આવી અજ્ઞાનથી ભરેલી ધમ ઘેલછામાં, દેવીઓને બલિદાન આપવામાં, લાખા–કરોડા જીવાના પ્રાણ લેવાય છે. ધઘેલછાથી, અગ્નિમાં હવન કરવા કરવા માટે પણુ, અકરાં-ઘેટાં—ગાય-ઘેાડા-ડુક્કર વગેરેના બલિદાન દેવાય છે.
સિંહના–વાઘના—દીપડાના શિકાર કરવા, પાળવા, દન કરવા, તેવાં સ્થાનામાં, પાડા-બકરાં-ઘેટાં—કૂતરાં-ભેંસા—ગાયા બંધાય છે. તે બિચારા બરાડા પાડીને મરે છે, આ જગ્યાએ પેાતાની રમત ખેલવા માટે, પારાવાર પાપા થાય છે. સંખ્યાતીત જીવા હણાય છે.
શાન્તનુ રાજાની માફક શિકાર ખેલવાના વ્યસની, રાજા મહારાજાએ, કારણ વિના પણ મારે માસ હજારા લાખા જીવાને બંદુકની ગેાળીએથી અને ખાણેાથી વીંધી