________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
રૂપાળા હતા. કપાળ પણ તેજદાર હતું. મજૂરીમાં મળેલા પૈસાથી, કંદોઈ-કે ભાડભુજાની દુકાનેથી મીઠાઈ કે સેકેલા ચણા મેળવી પેટ ગુજા કરતા હતા. કોઈના આટલા ઉપર પડ્યો રહેતા હતા. તેવા ટાઇમમાં, ચાવીસ ગામના રાજવી, અજાણાદરબાર, જીવણખાનની વિકટારિયા-ગાડી, ( એ ઘેાડીની ગાડી ) અવારનવાર ફરવા આવતી હતી.
૪૧૦
એકવાર દરબાર જીવણખાને, આ છેાકરાને જોયા. છેકરાના પુણ્યના પ્રારંભ થયા. બાલાવ્યા. પ્રશ્નો પૂછ્યા. છેકરે ગમી ગયા. ગાડીમાં બેસાડીને, બજાણા પેાતાના દરખારમાં લઈ ગયા. નવડાવ્યો, ધાવડાબ્યા. નવાં વસ્રો પહેરાવ્યાં, ભણાવ્યા, વઢવાણની કુમારશાળામાં રાખ્યા. મેટ્રિક થયા. વીસ-બાવીસ વર્ષના આ છેકરાને, રાજા જીવણખાને, પેાતાની એકની એક દીકરી પરણાવી. સરકારની સહાય મેળવી, ખાણા સ્ટેટના રાજા બનાવ્યા.
જીવણખાન ગુજરી ગયા. પછી અજાણા નાના સ્ટેટની ગાદી ઉપર પ્રાયઃ વીશ-પચીસ વર્ષ રાજ્ય ભાગવ્યું. અને જ્યારે સમગ્ર ભારતનું રાષ્ટ્રીયકરણ થયું, ત્યારે હિન્દી સરકારે તેમને, જીવાઈ માંધી આપી છે. હમણાં સુધી છેલ્લા બજાણા નરેશ વિદ્યમાન સાંભળ્યા છે. આ વાતથી વાચકો સમજી શકે છે કે, માણસ બળવાન નથી, ભાગ્ય બળવાન છે.
ખીજી વાત મર્હુમ મહારાજા સયાજીરાવ ગાયકવાડની પણ આવી જ છે. મહુમ મહારાજા ખંડેરાવ ગાયકવાડ ગુજરી ગયા પછી, મલ્લાવરાવ ગાદી ઉપર આવ્યા. તેમની ચાલચલગતના કારણે તેઓને, ફરજીઆત ગાદીના ત્યાગ કરવા પડ્યો. ત્યારે ખડેરાવ ગાયકવાડનાં રાણીજી વિદ્યમાન હતાં. ખાઈ ઘણાં પવિત્ર હતાં. અધિકારી વર્ગ અને પ્રજાનું, તેમના પ્રત્યે બહુમાન ખૂબ હતું. તેમની સૂચનાથી, ગાયકવાડ કુટુંખના અગિયાર વર્ષના (ખેડૂત ખાળકને) છેકરાને લાવીને, વડાદરા-ખાવન કિલ્લાનું રાજ્ય આપવામાં આવ્યું. પ્રાયઃ ગાદીએ બેઠા પછી ભણ્યા. અને ૬૦-૭૦ વર્ષે પ્રતાપી રાજ્ય ભાગવ્યું. અહીં પણ ન કલ્પી શકાય તેવા, ભાગ્યના ઉદય થયા ગણાય.
મહારાજા કુમારપાળની રાજ્ય પ્રાપ્તિ અને અભ્યુદય પણ ભલભલાને, મેધપાઠ સમાનજ છે. પાટણના રાજા ભીમદેવ બાણાવળીને બે પુત્ર હતા. તેમાં પહેલા ક્ષેમરાજ અને બીજો રાજ હતા. ક્ષેમરાજ પ્રથમ પુત્ર હતા. બુદ્ધિશાળી અને પ્રતાપી પણ હતા. ક રાજ નાનો હતા. બુદ્ધિ અને પ્રતાપમાં પણુ ક્ષેમરાજ પછી જ તેનો નંબર આવતા હતા.
પ્રશ્ન : ક્ષેમરાજ મેોટા હતા. તેનામાં રાજ્ય સાચવવાની લાયકાત પણ હતી. તા પછી કણ રાજને રાજ્ય કેમ આપ્યું ?
ઉત્તર ઃ ક્ષેમરાજ રખાતનેા પુત્ર હતા. અને કર્ણરાજ રાજપુત્રી ઉદ્દયમતીનો પુત્ર હતા. ભૂતકાળમાં મેાટાં કુળામાં, જાતિ અને કુળ બન્ને જોવામાં આવતાં હતાં. તેમાં માતાનો પક્ષ જાતિ, અને પિતાનો પક્ષ કુળ ગણાયા છે. માતા ત્રિશલાદેવી વમાન કુમારને પારણામાં હીંચેાળતાં ગાય છે કે :—