________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
તથા અનુકૂળ ઉપસર્ગા ચારિત્રથી પાડવા માટે, માતાપિતા અને કુટુબના કારમા વિલાપે અને રાગ–વચનો તથા ખાનપાનમાં લલચાવી વિકારમાં ફસાવવાના, નટની પુત્રીએના અષાઢાભૂતિ સાધુને, તથા એક પ્રેાષિતપતિવાળી સ્ત્રીનેા, અરણીક મુનિવરને, તથા એક સ્ત્રીએ ઝાંઝર પહેરાવ્યું, ઝાંઝરિયા અણુગારને, વેશ્યાના ઉપસર્ગ નર્દિષણ મુનિને ણિકપુત્રીનેા ઉપસર્ગ આર્દ્રકુમાર મુનિને આવા ઉપસર્ગો આવ્યા ત્યારે, કોઈ ન ફસાયા, અને કાઈ ફસાઈ પણ ગયા. આવા બધા અનુકૂળ ઉપસગે જાણવા.
૨૩૭
આવા ઉપસર્ગો વજ્રકુમાર મહામુનિરાજને ઘણા આવ્યા, તેમાં પહેલા ઉપસ માતાના લખાઈ ગયા છે.
પ્રશ્ન : વજ્રકુમાર મુનિરાજના અનુકુળ ઉપસર્ગી કયા કયા થયા છે?
ઉત્તર : એ મિત્રદેવાના, અને ધનાવહ શેઠની પુત્રી રુકમિણી કન્યાને. મિત્રદેવાના ઉપસર્ગો
ખાલમુનિ વજ્રકુમાર એકવાર, આચાર્ય ભગવાન સિંહગિરિસૂરિમહારાજ સાથે વિહાર કરતા હતા. વિહાર ઘેાડા લાંબે હતા. ખાળમુનિ થાકી ગયા હતા. આ વખતે ક્ષુધાપણ જોરદાર લાગી હતી. નજીકમાં આહારપાણી મળવાની સંભાવના પણ હતી નહીં.
બાળક છતાં સાત્ત્વિક આત્મા, જરાપણ પેાતાની નબળાઈ અતાવ્યા સિવાય ચાલતા હતા, તેાપણુ તેમના પગમાં ઢીલાશ જણાઈ જતી હતી. મુખ પણ કરમાવા જેવું દેખાતુ હતું. બાળમુનિનો પરિશ્રમ આચાર્ય ભગવાન જાણી ગયા, અને વિચારવા લાગ્યા. નાના મુનિ માટે હાલ તુરત કોઈ સ્થાનમાંથી, થોડા પણ આહાર પાણી મળી જાય તો સારું!
એટલામાં જ નજીકમાં એક છાવણી જેવા, માણસાના વસવાટ દેખાયા. અને લેાકે ઢાડતા આવ્યા. ગુરુમહારાજને વિનતિ કરવા લાગ્યા : ખાપજી ? લાભ આપવા પધારો. અમને અણુધા આ મુસાફરીમાં, આવા લાભ મહાપુણ્યાયથી પ્રાપ્ત થયા છે.
સાધુએ પણ ઊભા રહી ગયા. અને ખાલસાધુ થાકી ગયા છે, એ પણ ગુરુમહારાજ વિચારતા હતા. ત્યાં તે સારું થયું આ મુસાફરોના પડાવ મળી ગયા. નાના સાધુ જેટલા આધાર મળી જશે. ગુરુમહારાજ સિંહગિરિસૂરિએ ફરમાવ્યું : એક મુનિરાજ વહેારવા જાવ, અને નાના મુનિશ્રી-વજ્રકુમાર પૂરતુંજ વહેારજો. કારણ આપણે સાધુ ઘણા છીએ. અને હવે બેત્રણ માઈલમાંજ ગામ આવી જવાની નિશાનીઓ જણાય છે. બધા મુનિઓને એકાશણા વગેરે હાય, માટે આવા સ્થાનમાં વધારે રોકાવાય નહીં. જાવ જલ્દી કરો.
તેડવા આવેલા કહે છે પ્રભુજી! કૃપા કરીને આ ખાલમુનિને વહેારવા મેાક્લાને