________________
૩૭૬
જિતેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ કોઈવાર દુખ આવે, આપત્તિ–આવે, તે કૃતપુણ્ય શેઠની પત્નીની માફક, ધીરતા આપે છે. આવી પત્ની જગતમાં દુર્લભ ગણાય છે.
સ્ત્રીને પતિની દાસી માનવામાં તેની આબરૂ વધે છે. તે પતિવ્રતા સસ્તી ગણાય છે. અને પુરુષને સ્ત્રીના હાસ બતાવાય તેા હીજડા-બાયલા–નિર્માલ્ય ગણાવાય છે. સતી નારીએ પતિના વિપરીત વર્તનથી પણ, પલટાતી નથી. પોતાના સ્વામીના દોષ દેખતી નથી. પરંતુ પેાતાના કમેમેના જ દોષ જુએ છે. અહીં સતી સીતાજી–સતી અંજના-સતી કલાવતી વગેરેનાં જીવને જાણવા જેવાં છે. પાતાને આવેલાં દુખા કર્યાંથી આવેલાં માન્યાં છે.
પ્રશ્ન : પુરુષોને અનેક સ્રીએ પરણવાની છૂટ અને સ્રીઓને ઘરમાં પુરાઈ રહેવાનું આવા કાયદા શું વ્યાજબી છે ?
ઉત્તર : એકથી વધારે અથવા ઘણી સ્ત્રીએ નહીં પરણાનાર, નળ રાજા જેવા કે પાંડવા જેવા; ધન્યવાદને પાત્ર છે. આવું આચરણ કરનાર સંતપુરુષા ગણાય છે. પરંતુ પુરુષ એકથી વધારે પત્નીએ પરણનારા કૃષ્ણ મહારાજ જેવા હારા થવા છતાં, તેવા નિન્દાનું જ પાત્ર બન્યા છે. એવુ જાણવા વાંચવા મળ્યું નથી.
શ્રેણિક રાજાને જુદી જુદી પત્નીઓ, નંદાદેવી, ચેલ્લણાદેવી, ધારિણી દેવી, કાલીદેવી વિગેરેથી, અભયકુમાર, કાણીક, મેઘકુમાર, કાલકુમાર, નંદીષેણુકુમાર, જાલી–મયાલી ઉવયાલી વગેરે ઘણા પુત્રા થયા છે. આંહી એક પિતાથી જુદી જુદી માતાના, અનેકપુત્રા ભેગા હાય ત્યારે, પાતે ભિન્નમાત્રિક સગા ભાઈ, પેાતાને જણાવતા, જરા પણ કૈાચ અનુભવતા નથી.
પરંતુ એક માતાના ઘણા પિતાએથી, જન્મેલા અનેક પુત્રાના, દાખલાઓ થેાડા જ અન્યા હશે. અને આવા કાઢાઇભાઇએ, પેાતાનું સગપણ, અન્યને-જણાવી શકતા નથી. જણાવતાં શરમાય છે. સકાચાય છે. પેાતાને કલંકિત-સમજે છે. એક પિતાની રખાતના પુત્રાની, ક્ષેમરાજ જેવાની ઇતિહાસામાં નોંધા ઘણી મળશે. પરંતુ સ્ત્રીઓના અનાચારથી જન્મેલા પુત્રાનાં વણ ના ઢંકાઈજ ગયાં હેાય છે. આવી દલીલેાથી સમજવાનું કે, સતીએ અને સદાચારિણી બહેનેાને સ્વતંત્રતા શાભતી નથી.
પ્રશ્ન : પુરુષોના આટલેા માટે પક્ષપાત શા માટે ? પુરુષોને ખંધી છૂટા કોણે આપી?
ઉત્તર : પુરુષોના પક્ષપાત અને સ્રીઓને અનાદર આવું કશુ જ નથી. જગતના સ્વભાવ જ એવા હતા, છે અને રહેવાના જ છે કે, પુરુષા જ ઘરના માલિક, દેશના માલિક, દુનિયાભરના માલિક રહ્યા છે અને રહેવાના જ છે. જગતમાં સીતા-દ્રૌપદીદમયંતી જેવી મહાસતીએના સ્વયંવર થયા છે તેમાં હજારો રાજકુમારો આવ્યાના વર્ણના જૈન–અજૈન પુસ્તકામાં વાંચવા મળે છે. એક છેાકરાને પાંચસે સ્રીએ કે છેકરીઓ પરણવા