________________
રૂપના કારણેા સતીઓને પણ આવેલી મરણાન્ત મુશ્કેલીઓ.
૩૭૯
રૂપ જોવાની તરકીબે અને તેના અધમ પરિણામા પૈકી એક દાખલેા જણાવું છું.
વિક્રમની સત્તરમી શતાબ્દીમાં મેગલ સમ્રાટ અકબરની પુણ્યાઈ ખૂબ જોરદાર હતી. તેના પુણ્ય સૂર્ય એક વાર મધ્યાહ્નના સૂર્ય જેવા પ્રકાશતા હતા. તેણે હિંદુ મુસલમાન સને મિત્રો બનાવ્યા હતા. તેની આવી કૂનેહથી હિંદુ રાજાઓ, અને હિંદુ પ્રજા ઉપર અકબરે ખૂબ વિશ્વાસ વધાર્યાં હતા. અર્થાત માટા ભાગના હિન્દુઓએ, અકબરને પોતાના માનીતા સમ્રાટ સ્વીકાર્યો હતા. આથી તેનું રાજ્ય ઘણું વિસ્તારને પામ્યું હતું.
અકબરમાં આવા ગુણ્ણા હાવાથી હિન્દુ રાજાઓએ, ઘણા માન સત્કારપૂર્વક પેાતાની વહાલી દીકરીએ પણ, અકબરને જહાંગીરને અને શાહજહાને પરણાવી હતી. આથી અકબરના દરખારમાં, દેવાંગના જેવી ઘણી રાજકુમારીએ શેાલતી હતી. અકબરને જયપુરના રાજા બિહામલે, પેાતાની રૂપરભા પુત્રી જોધખાને, વરાવી હતી. જે રાજા માનસિંહનીફાઈમા થાય. અને જોધખા ભવિષ્યના સમ્રાટ, જહાંગીરની જન્મદાત્રી માતા હતી.
રાજાએમાં પ્રાયઃ કામ વિકારનુ ખૂબ જોર હોય છે. અકબરને જોધમા જેવી અનેક રાજકુમારી પત્નીએ હતી. ઘણી રૂપસુન્દરી રખાતા પણ હતી. તે પશુ અકબરના કામાગ્નિ સળગતા અને અતૃપ્ત રહેવાથી, દુનીઆની સ્ત્રીઓનાં રૂપે જોવા, તેણે એક ચેાજના ઘડી હતી. અને તેએજકે દર શુક્રવારે, સ્ત્રીઓને એક ખજાર ભરવા. જેમાં વેપાર કરનારી સ્ત્રીએજ હાય. દુકાનેામાં વેચનારી, નોકરડી, ફેરિયા બધીજ સ્રીએ હાય. પુરુષાને પેસવાની મનાઈ. તે બજારમાં ખાનપાનના, કાપડના, સેાનાચાંદીના દાગીનાના, ઝવેરાતના, કરિયાણાના, ગધીયાણાના, પાનસુપારીના, બધાજ વેપાર કરનારી સ્ત્રીએજ રહેતી હતી. તેથી ત્યાં બાદશાહની બેગમે, અને બેટીએ પણ, ખુલ્લા મુખથી ફરી શકતી હતી. પછી તે અકબરની રાજધાનીમાં, કાયમી વસવાટ કરીને રહેનારા, રાજાએની રાણીએ, દીકરીએ, અને દાસીએ, ચાકરડીએ પણ, આ શુક્રવારના નારી મારમાં, યથા સમય જરૂર આવતી હતી.
આ નારી બજારમાં અકખર પાતે પણ, ઘણીવાર બુરખા આઢીને, રૂપસુન્દરીઓનાં રૂપ જોવા માટે, ખાસ આવતા હતા. અને તે અજાણી નારીના સ્વાંગમાં, કોઈ ને ખબર પડવા દીધા સિવાય, ફરીને પાછા ચાલ્યા જતા હતા. આ યાજનાથી તેણે એકવાર, જેશલમેરના યુવરાજ પૃથ્વીરાજ ( રાજાના નાના ભાઈ)ની રાણી લીલાદેવીને, જોઈ લીધી. લીલાદેવી ખૂબસૂરત હતી. અર્થાત્ રૂપ દેવાંગના જેવું હતું.
લીલાદેવીનુ રૂપ લાવણ્ય જોઈ ને, અકબરની બુદ્ધિએ, મર્યાદા ગુમાવી દીધી. અને રાજમહેલમાં આવીને, પાતાની માનીતી બેગમ જોધમાની એક દાસીને, જોધખાના નામથી, લીલાદેવીને ખેાલાવી લાવવા મેાકલી. સાથે મ્યાના મેકલ્યા. ઉપાડનારી દાસીઓને મેાકલી. દાસીએ, લીલાદેવીના મહેલે પહેાંચી. અને જોધઞાનેા ( અકખરના ) સંદેશા સંભળાવ્યા. સમ્રાટની મહારાણીના આમંત્રણને સાંભળી, લીલાદેવી ઝટઝટ તૈયાર થઈ. અને મ્યાનામાં