________________
વૈદ્યો અને છાએ
૩૯૧
થતું નથી. મહાસતી કુંતીકુમારીનાં, ખાનગી લગ્નના ફળસ્વરૂપ થએલા દેવકુમાર જેવા પુત્ર, નદીમાં તરતા મૂકવા પડયા. તેવા મહાપુરુષનું જીવન સ ંશયમાં ફેંકવું પડયું, તેવા રાજકુમારને જિંદગી સારથિપુત્રનું આળ ચડેલુ રહ્યુ.. તેવા મહાપુરુષને પાતાનાં સાચાં માતાપિતાને જિંદગી વિયોગ રહ્યો; આ દુર્ઘટના શું જેવીતેવી શેાચનીય ગણાય ?
વળી, કણુ અને અર્જુન લગભગ સમાન બળવાન હાવાથી, અને પરસ્પરની સહેાદર તરીકેની ઓળખાણ ન હેાવાથી જીવ્યા ત્યાં સુધી, એકબીજાના મલ્લ-પ્રતિમલ્લ હરીક્ તરીકે જ રહ્યા હતા. કણ ને પોતાની માતા તથા ભાઈઓની સાચી ઓળખાણુ ન હાવાથી, પાંડવાના કટ્ટર વિરોધી કૌરવાનું શરણું સ્વીકારવું પડયું. અને કર્ણના ખળ ઉપર જ કૂદાકૂદ મચાવનારા દુર્યોધને,કણુની સહાયથી, પાંડવેાને, રજાડવામાં કમીના રાખી નહીં.
ભીમસેન વગેરે ચાર પાંડવાએ, પેાતાના વડીલબ' યુધિષ્ઠિરને જિંદગી સુધી, પિતાની કેટિથી સાચવ્યા છે. અને જો કણુ પાતાના પાંચ ભાઈ આમાં ભેગા હાત તા, તેમને યુધિષ્ઠિર વગેરે પાંચે ભાઈઓ, વડીલ તરીકે જરૂર સાચવ્યા હાત, રાજા પણ કણ ને જ બનાવ્યા હાત. આ બધી દુર્ઘટનાઓનુ` ખરું કારણ, મહાસતી કુંતીનાં પંચની સાક્ષીએ, સાહુકારી લગ્ન ન થયાં જ કારણ છે.
છેલ્લાં છેલ્લાં મહાભારતનું યુદ્ધ મંડાણું, ક્રોડા માનવીએ અને પશુએ કપાઈ ગયા. અને છેવટે સાળમા, સત્તરમા દિવસે, અન્યાયી કૌરવાનુ સેનાધિપતિપણુ કને લેવું પડયું. અને “ વરે અર્જુન ? ઘરે અર્જુન ? ના પોકારો સાથે અર્જુનને જ જીતવાની, અને અર્જુનને મારવાની ધૂન; કર્ણના જિંદગીના મહારથિપણાને પણ, છેવટે કાકલુદી કરવી પડવાથી કલ’કમાં પરિણામ પામી હતી.
66
પ્રશ્ન : આવા બનાવાનું કારણ ખરી રીતે તેા ભાવિભાવ જ ગણાય ને ?
ઉત્તર : આખા જગતના સર્વ મનાવામાં ભાવિભાવના ફાળા ઘણા માટે હાવા છતાં, ઉદ્યમ–કમ કાળસ્વભાવ પણ માનવા જ જોઈએ.
પ્રશ્ન : જે કાળે જે થવાનું હાય તે થાય જ છે. થવાનું છે જ આમ માનવાને વાંધા શું ?
ઉત્તર : એકલી ભવિતવ્યતાને “ થવાનું હાય તે જ થાય.” જો પકડીને ચાલવામાં આવે તે, જગતના ખધા વહેવાર નકામા થઈ જાય. રસાઈ કરવા જેટલી મહેનત પણ નકામી ગણાય.
અવશ્ય મેાક્ષમાં જનારા આત્મા તે વર્ષોમાં, માસમાં, પક્ષમાં, ક્ષણમાં અવશ્ય મેાક્ષમાં જવાના હેાવા છતાં, કેવલી ભગવાન શ્રી જિનેશ્વરદેવેાનું સમવસરણ થાય છે. દેશના અપાય છે, ચારિત્ર લેવાય છે. આવશ્યકક્રિયા, તપશ્ચયાઓ, અનશના થાય છે,