________________
જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ
વિસામે કે નિદ્રા લેવાના અવકાશ હતેા નહી. રસ્તામાંથી લીધેલ કામચલાઉ સાધના દ્વારા, પુત્રને ખાવાનું આપીને, થાડુ પોતે ખાઇને, આખી રાત ચાલતી, ચ’પાનગરીના પિરસરમાં પહેોંચી ગઈ, અને ગામની બહારના એક ચંપાના ઝાડ નીચે, પણું અને પુષ્પની શષ્યા બનાવી, થાકેલા પુત્રને સુવાડી, પોતે ચાકી કરવા બેસી રહી; કારણ કે- પાછળ વજા અટુના આવવાના ભય હતા
૪૦૨
પ્રશ્ન : ગમે તેવી ક્રાધાવિષ્ટ સ્ત્રી પણ પેાતાનાં બાળકાને તે પ્રાણથી પણ અધિક ગણે છે, તે મારવા તૈયાર થાય એ કેમ બને ? પશુ જાત સિહણુ–ખિલાડી-કૂતરી જેવાં હિંસક પ્રાણિયા પણ, પેાતાનાં ખચ્ચાને પાષણ આપે છે, સાચવે છે, વહાલથી ચાટે છે. તેા પછી મનુષ્યણી પેાતાના બચ્ચાને મારવા તૈયાર થાય, આ વાત ન માની શકાય તેવી છે.
ઉત્તર : બીજા બધા પ્રસંગેામાં, માતા પોતાના બાળકા માટે પ્રાણ પણ હાડમાં મૂકે છે. પરંતુ માતા પરપુરુષના પ્રેમમાં ધેલી થાય ત્યારે, પુત્ર-પુત્રી કે પતિ, માતાપિતા–ભાઈ કાઇને પણ મારી નાખતાં કે મરાવી નાંખતાં ખચકાતી નથી. આ જગ્યાએ બ્રહ્મદત્તચક્રવતી ની માતા ચૂલની વિગેરે ઘણા દાખલા ઇતિહાસમાં મળે છે. આ કાળમાં અનુભવી મનુષ્યએ નજરે જોયા પણ હાય છે.
દેવપ્રિયનિદ્રામાંથી જાગ્યા એટલે ધાવમાતા, નજીકની વાવમાં લઈ જઈને નવડાવ્યે.. અને પેતે સાથે લીધેલાં સારાં વસ્ત્રો પહેરાવ્યાં. માઈ ખાળક માટે શહેરમાંથી ખાવાનું લઈ આવી, દેવપ્રિયને ખવડાવ્યું. એટલામાં તે જ દિવસે ( ગઈ રાતમાં ) નગરના રાજવી મરણ પામ્યા હતા. પુત્રિએ હતા. નજીકમાં પણ કાઈ વારસ હતા નહીં, તેથી પ્રધાનમડળે પાંચવ્યિા અને રાજની શખવાહિની (ઠાઠડી ) તૈયાર કરાવ્યાં. એક દરવાજેથી રાજાનું મડદું લઈ જવાયું. ખીજા દરવાજેથી પંચદ્ઘિન્યેા બહાર નીકળ્યાં.
પ્રશ્ન : પંચદ્દિષ્ય એટલે શું? પંચન્યિા કાને કહેવાય ?
ઉત્તર ઃ આ રિવાજ પ્રાય: હજારો વર્ષ પહેલાં ચાલુ હશે. તે માટે એક પલાણ વગરના હાથી, પલાળેલા અશ્વ, મેઘાડમ્બર છત્ર, બે ચામરો અને કુમારીબાળા-આ પાંચ તૈયાર કરેલાં આગળ ચાલે છે. આ પાંચે રાજ્યની અધિષ્ઠાત્રી દેવીથી અધિષ્ઠિત હોય છે. એટલે દેવીની પ્રેરણાથી ચાલી નગર બહાર આવે છે. દેવી પોતે જ રાજ્યને ચેાગ્યલક્ષણાન્વિત પુરુષને શેાધી લાવેલા, નગરના પરિસરમાં જ મળી જાય છે.
આવા લક્ષણ લક્ષિત પુરુષ પાસે આવી, હસ્તી ગના કરે છે. ઘેાડા હણુહણે છે. છત્ર ઊડીને તે પુણ્યવાન પુરુષ ઉપર ધરાય છે. ચામરા વિંઝાવા લાગે છે. માળા પોતાના મરતકે ઉપાડેલા જળ ભરેલા ચાંદીના કળશ વડે, ત્યાં જ તે ઉત્તમ પુરુષના જમણા પગના