________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
અવશ્ય જન્મનારા મનુષ્યા પણ, માતાપિતાના લગ્ન અને સયાગ સાપેક્ષ જ જન્મે છે. અવશ્ય મળનારી લક્ષ્મી પણુ, કૃષિ, વ્યાપાર, યુદ્ધ આદિ ઉદ્યમેાને સાપેક્ષ જ આવે છે. અવશ્ય મળનારુ' સુખ પણ દ્રવ્ય–મુકામ-રાચરચીલું-પત્ની-પરિવાર-સાપેક્ષ છે. પેટને ભાડું મળવાનુ અવસ્ય હોય તેા પણુ, રસેાઈસામગ્રી, ફળસામગ્રી મેળવવી પડે છે.
મળે
૩૯૨
તેથી થવાનું હતું તે જ થયું. તે પણ, માણસે કરેલા સારા-ખાટા, ઉદ્યમાથી જ થયું એમ કહેવાય છે, તે ખાટું નથી જ. માટે જ ડાહ્યા માણસાએ, પિરણામ વિચારી પ્રયાગ આદરવા જોઈ એ.
46
પ્રથમ વિચાર કર્યા પછી, જો પગલુ મંડાય । પ્રાય: તેવા કામથી, પસ્તાવેા નહી થાય.” ॥ ૧
પ્રશ્ન ઃ માણસને સાધારણ ભાગીદારી કરવી હેાય તે પણ, પરીક્ષા કર્યા વિના કરી શકાય નહીં. થોડા વખત માટે નોકર રાખવા હાય તે! પણ, પરીક્ષાની જરૂર રહે છે. તો પછી જેને આખી જિંદગી અર્પણ કરવી હાય, તેની પરીક્ષા કર્યાં વગર, આંધળુકિયાં કરવાં તે શું જિંદગીનું જોખમ નથી ?
ઉત્તર : પરીક્ષા ચાક્કસ કરવાની હાય છે. અને તેને સારુ નીતિ અને વહેવાર કુશળ પડિત પુરુષાએ વરની પરીક્ષા કરવાનું જણાવ્યું છે.
कुलं च शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वयश्च । वरे गुणाः सप्त विलोकनीया, अतः परं भाग्यवशा हि कन्या ॥ १ ॥
અર્થ : વર ખાનદાન કુળના હાવા જોઈ એ, વર ચારિત્રસ'પન્ન હોવા જોઈ એ, પરસ્ત્રી લ'પટ કે સુમતિવિલાસની પેઠે વેશ્યાગામી ન હેાવા જોઈએ, તથા માતાપિતા વડીલમ’એવાળા હાવા જોઈએ. ભણેલા હાય; ( અભણ ન હેાય ) ધનવાન હાય. ( તદ્દન નિસ્વ દરિદ્રીન હાય) શરીર નિગ અને સશક્ત હોય; ( નિર્માલ્ય ન હાય ). કન્યાને ચેાગ્ય વયવાળા હોય, બાળક ન હેાય; અથવા પુત્રી કરતાં ઘણા વૃદ્ધ ન હેાય, આ પ્રમાણે માતાપિતાએ અથવા વાલીઓએ કન્યા માટે વરમાં સાત ગુણા અવશ્ય જોવા જોઈએ, આવી કાળજી કરવા છતાં પછી, જેવાં કન્યાનાં નસીબ હાય તેવુ' દીકરીને સુખદુઃખ મળે છે.
–
અને ઉપલક્ષણથી માતાપિતા પણ, સારા કુળની; મૃદુ – કામળ સ્વભાવની, વિનયવતી, પેાતાના પુત્રને ચેાગ્યરૂપ–વય–વાળી કન્યાને, શેાધીને જ પુત્રને વરાવે છે.
પ્રશ્ન : વર-કન્યાએ પોતે પરસ્પર પરીક્ષા કરવી તે ખરાખર નથી ?
ઉત્તર : જરા પણ સારુ નથી. આ ખાળાઓ માટે ભૂતકાળમાં પણ હજારોમાં