________________
મહાસતીના શીલની કસેાટી અને શીલરક્ષણ માટે પ્રાણાનું બલિદાન “ અનંતવાર આ જીવને, દેવ–મનુષ્ય અવતાર । મળ્યા છતાં પણ જીવડા, ન થયેા વૃક્ષ લગાર. “ સતી ક્યાંક જન્મે કદી, દેવી જેવી કેક । પશુ સમી પ્રાય: ઘણી, જન્મ ગમાવે ફોક.
''
44
પશુપણું બહુ સહેલ છે. દેવપણુ પણ થાય । પણ શીલવ્રત ધર માનવી, કદી કયાંક દેખાય, ૫.
''
ܙܙ
૩.
64
ઉગે સૂર્ય પશ્ચિમ દિશા, મેરૂ ચલાચલ થાય । અબ્ધિ મર્યાદા ત્યજે, સતીશીલ નવ જાય.”
૪.
૩૮૧
અત્યારે મારા રક્ષણહાર મા। સાત્ત્વિક ભાવ જ છે. ભલે મરવું પડે તે મહેતર છે. પરંતુ શીલનું રક્ષણ કરીશ. મહાસતી લીલાદેવીએ મનેામન નિશ્ચય કરી લીધેા.
બાદશાહ કહે છે રાણી ? મૌન છેડા ? લજ્જા ખેાલે. ભયને ત્યાગ કરો. હું તમારા મુખને જોવા અને ચુંબન–આલિંગન કરવા ઇચ્છું છું. જરૂર હાય તે માગેા. આજે સમગ્ર ભારતના સમ્રાટ, તમારી પાસે ભીક્ષા માગે છે. લાખા સુવણ મુદ્રા આપી શકુ છું. તમારા પતિને મેટું પરગણું ઈનામ આપી શકું છું. તમારા બદલામાં, તમારા પતિને બેચાર ક્ષત્રિઓની બાળાઓ, અપાવી શકું છું. પરંતુ તમે લજ્જાને ત્યાગ કરી મારી જોડે, આ મારી સુંવાળી શા ઉપર આવી જાઓ.
બાદશાહના સામ અને દામવાળા ભાષણના પણ, લીલાદેવીએ મૌનથી જ ઉત્તર આપ્યા. પછી તેા ધુંધવાએલા વિકારી બાદશાહે, રુવાખથી પણ મહાસતીને, સતાવવાની શરૂઆત કરી. લીલા ? તું સીધી રીતે નહીં સમજે તેા પણુ, હું તને છેાડવાના નથી. હમણાં તું મારા કેદખાનામાં છે. તેનું તને ભાન છે ?
પોતાના શીલના રક્ષણની ખાતર, લીલાદેવીને હવે બેલવાની જરૂર જણાઇ. અને ઘૂંઘટ રાખીને બાદશાહને કહેવા લાગી : નામદાર ! આપ રાજવી છે. અમે આપના તાબેદાર છીયે. સુવૃક્ષની છાયા જેવા આપના રાજ્યની શીતળ છાયામાં, અમે અમારા ધને સાચવી શકીએ છીએ, બધી પ્રજાના આપ પિતા સમાન છે. હું આપના એક અદના ખડીયાની પત્ની હાવાથી, આપની પુત્રી સમાન છું. કાઇ માળાને કાઈ સેતાનની સતામણી થાય તે, આપ તેની દાદ ફરિયાદ સાંભળીને રક્ષણ આપે છે.
તે અત્યારે પણ હું આપ નામદાર પાસે, મારા શીલ રક્ષણની ભીખ માગું છું. મને બચાવા અને પુત્રી તરીકે સમજીને, મને મારા સ્થાને પહાંચતી કરવા દાસીઓને આજ્ઞા ફરમાવેા. મહાપુરુષા પરસ્ત્રીને રાગદષ્ટિથી જુએ પણ નહીં. અને સતી નારી પ્રાણના ભાગ પણ, પરપુરુષને વિચારે નહીં. તેા પછી સ્પર્શ કે સ`યોગને તેા કરે જ કેમ ?