________________
રૂપના જ કારણે મહાસતી રાણકદેવી અને પરિવારને નાશ થયે
વળી પણ આવીજ એક ઐતિહાસિક સાચી ઘટના, મહાસતી રાણકદેવીની લખું છું.
૩૮૩
રાણકદેવી માટે ઈતિહાસકારાના જુદા જુદા અભિપ્રાયા છે. કેટલાક માને છે કે રાણકદેવી સિંધદેશના એક રાજવીના ઘેર મૂળનક્ષત્રમાં જન્મવાથી, જ્યોતિષિએના અભિપ્રાય મુજબ તેને, જન્મવાની સાથે જ, એક ભયંકર વનમાં છેડી દેવામાં આવી હતી. બીજા માને છે કે, સારદેશના કાઈ દેવડાક્ષત્રીયના ઘેર જન્મી અને મેાટી પણ પિતાના ઘેર જ થઈ હતી. દેવડાક્ષત્રીની પુત્રી હેાવાથી જ રાણકદેવડી કહેવાણી છે.
પ્રશ્ન : કોઈના ઘેર મૂળ નક્ષત્રમાં ખાલક–ખાલિકા જન્મે તેા અનિષ્ટ ગણાય છે ? તેને માટે શું કરવું ?
ઉત્તર : મૂળ નક્ષત્રમાં બાલક જન્મે તે માબાપને ભયનુ કારણ, જ્યાતિષકારોએ માનેલું છે. પરંતુ તેના નાશ કે ત્યાગ કરવાથી, વિઘ્નનેા નાશ થતા નથી. પરં'તુ, તેના ધમય ઉપાય કરવાથી, જરૂર બચાવ થાય છે. અકબર બાદશાહના પુત્ર જહાંગીરને ઘેર, કુમારિકાના, મૂળ નક્ષત્રમાં જન્મ થયા હતા. જ્યાતિષીએના અભિપ્રાય મુજબ, માળાના નાશ થવાને હતા. પરંતુ બાળાને પુછ્યાય ભાગવવાના હશે? તેથી હીરસૂરિ-મહારાજના મુનિરાજ, ભાનુચંદ્ર ઉપાધ્યાય ત્યાં વિદ્યમાન હતા.
તેઓશ્રી પ્રખર જ્યાતિષી પણ હતા. ખાળાના જન્મ અંગે તેમના અભિપ્રાય લીધા. તેમણે સૂચના કરી કે, અનિષ્ટ – અપમ`ગલ નિવારણ કરવા માટે શાન્તિક્રિયા તે જ સાચા પ્રતિકાર ગણાય છે. માટે તમે શાન્તિસ્નાત્ર મહાપૂજા ભણાવેા, બધા વિઘ્ના નાશ થઈ જશે. તેમના ચારિત્ર જ્ઞાન અને સત્યવાદીપણામાં વિશ્વાસ હાવાથી, મહાપૂજા શાન્તિસ્નાત્ર ભણાવ્યું. માળા મચી ગઈ. માટી થઈ. જીવી ત્યાં સુધી ભાનુચન્દ્ર ઉપાધ્યાયને આશીર્વાદ આપ્યા.
જગતમાં હજારા બાળકા મૂળ નક્ષમાં જન્મ્યાં છે. અને સારા શાન્તિ કર્મો થવાથી નિવિઘ્ન—જીવ્યાં છે. જેના રમેશમ જીવ દયા વસી હૈાય તેવા આત્મા, ઝીણા કે મેટા કોઇ પણ જીવને મારે નહી'. મરવા દે નહી'. મરતાની ઉપેક્ષા સેવે નહી'. તેવાએના ઘેર જન્મેલા બાળકાનું વિપરીત ચિંતવન થાય જ કેમ ?
સિંધના રાજાને ઘેર જન્મેલી બાળા, વગડામાં ત્યજી દેવામાં આવી. અને ત્યાંના નજીકના ગામડાના હડમત નામના કુંભારને જડી; અપુત્રીઆ પતિપત્નીએ પોતાની પુત્રી માનીને ઉછેરી મેાટી કરી. સિંધમાંથી તે કચ્છમાં રહેવા આવ્યેા. કન્યાના રૂપ લાવણ્યનાં વખાણુ લાખા ફુલાણીએ સાંભળ્યાં, અને તેણે કુંભાર પાસે માગણી કરી. પરતુ ગમે તે કારણે લાખાને કન્યા આપવા ઈચ્છા ન હેાવાથી; અને ખળજબરીથી લઈ લેવાના ભયથી હડમત ભાર, સૌરાષ્ટ્રના મજેવડી ગામમાં પુત્રી સહિત આવીને રહેવા લાગ્યા. અને લાખા ફુલાણીના ભય ટળ્યા.