________________
૩૭૫
સ્ત્રીઓની પરાધીનતા ભૂષણરૂપ છે સ્વચ્છંદતા દૂષણ છે.
મુનિવેશ. જેમાં રત્ન ગોઠવ્યાં અને સુરક્ષિત રહ્યાં. તેમ શ્રીવીતરાગના વેશ વિના, રત્ના જેવા ગુણા, સચવાય જ નહીં. પાતાના દેશ મેાક્ષનગરી.
બીજા વેપારીએ તે, સુગુરુની પ્રાપ્તિના અજાણ, સુગુરુની આજ્ઞાના કટ્ટર વિધી. અથવા બીજા દનને આચરનારા, અથવા નિન્હવા. તેમનુ ધન તે અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બીજા પણ આત્માના ઉત્કર્ષ વધારનારા ગુણેા. મા દશકના અભાવ તે કુલવાલુઆદિકની જેમ, આત્માની સ્વચ્છંદતા, ભીલ્લાની પલ્લિ તે, કુગુરુએ કે, કુમિત્રાના સહવાસ. ભલ્લા દ્વારા મારકુટ તે માગધિકા વેશ્યા દ્વારા, જેમ કુલવાલકનું પતન, જમદગ્નિનું પતન, વૈપાયન ઋષિનું પતન, અને મરણ તે નરકાદિ દુતિએ સમજવી.
પ્રશ્ન : સ્રીઓ ને પુરુષોની આજ્ઞા પાળવાની, અને પુરુષોને પોતાની ઇચ્છા પ્રમાણે વવાની છૂટ એમ કેમ ?
ઉત્તર : જ્ઞાનિએએ પુરુષોનું પ્રધાનપણું બતાવ્યું છે. પુરુષો રક્ષક છે. અને સ્ત્રીએ રહ્ય છે. કહ્યુ છે કે :
पिता रक्षति कौमार्ये, भर्ता रक्षति यौवने । पुत्रो रक्षति वार्द्धक्ये, न स्त्री स्वातंत्र्य मर्हति
અર્થ : બાલ્યકાળમાં છેકરીનું પિતા રક્ષણ કરે છે. ચેાવનવયમાં લગ્ન થયા પછી પતિ-ભર્તા રક્ષણ કરે છે. અને પિત પરલેાક ગયા હૈાય તે, વૃદ્ધાવસ્થામાં પુત્ર રક્ષણ કરે છે. સ્ત્રી સ્વતંત્ર રહી શકે જ નહિ.
પુરુષોને કાઈ હરણ કરી ગયાના, બળાત્કાર કરવાના કે, શીલ લૂંટવાના દાખલા અનતા નથી જ. અને સ્ત્રીઓને, હરણ કરી જવાના વિગેરે દાખલા. સીતાજી, બુદ્ધિસુન્દરી ઋદ્વિસુન્દરી, રતિસુન્દરી અને ગુણસુન્દરીના દાખલા. તેમ જ અચંકારીભટ્ટા, નમ દાસુન્દરી, નલયસુન્દરી વગેરે મહાસતીઓનાં હરણ થયાના, ઉપાડી જવાના, હેરાન થયાના, દુખ આપ્યાના, પણ દાખલાએ શાસ્રોમાં પુષ્કળ મળે છે. માટે જ સ્ત્રી રક્ષણ કરવા ચેાગ્ય છે. અને પુરુષ રક્ષણ કરનાર છે.
તથા વળી સ્ત્રીઓનાં વખાણ કરતાં, મહાપુરુષાએ ગમે તેવી મેાટા કુળની પુત્રીને પણ, પેાતાના પતિની દાસી જ બતાવી છે.
कार्ये दासी रतौ रंभा, भोजने जननी समा । विपत्तौ बुद्धिदात्री च सा भार्या भूविदुर्लभा ॥१॥
અર્થ : આવી શુ શ્રી કાઈ પુણ્યવાન આત્માને જ મળે છે. પાતાના સ્વામીનું કામકાજ સેવા–શુશ્રુષા કરવામાં, દાસીની માફક સેવા બજાવે છે. રૂપમાં રંભા તિલેાત્તમા ઉવશી જેવી હેાય છે. પેાતાના સ્વામીની જમવાની સંભાળ રાખવામાં માતા જેવું ધ્યાન રાખે. મારા–સ્વામીની તબિયત ન બગડે. પસંદ પડે તેવી કાળજી રાખે છે. અને