________________
૨૮૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
“ એકચિત્ત નહી એની આશ, પગગ તે દુનીયાના દાસ.” ઠિત, પ. વીરિવ ગણી.
પ્રશ્ન : કાઈ સ્નેહીના, વડીલના કે મેાટા માણસના માનને ખાતર, કાઈ દેવને કે સંતને હાથ જોડાય કે મસ્તક નમાવાય તેા શું નુકસાન થાય ?
ઉત્તર : કાઈ બીજાની બુદ્ધિ ઉપર આધારિત થવુ કે, કોઈના તેજમાં અંજાઈ જવું. તેમાં બે બાજુથી નુકસાન થાય છે. કેાઈ સદ્ગુણી કે મહાગુણીને ઓળખવા લક્ષ અપાય નહીં અને બીજાના દાક્ષિણ્યથી નમસ્કાર કે પ્રણામ થાય તેા, વીરાશાળવીએ કૃષ્ણમહારાજના દાક્ષિણ્યથી, અઢાર હજાર મુનિરાજોને વંદન કરવા છતાં, કશા જ લાભ થયા નહીં.
અને ગુણાના અંશ પણ ન હેાય એવા, કુદૈવ-કુશુરુ કુધર્મને વંદન–પૂજન કે નમસ્કાર થાય તેા, મિથ્યાત્વ લાગે, મિથ્યાત્વ પાષાય. માર્ગ મજબૂત થાય. ભેાળા માણસા ભૂલા પડે.
પ્રશ્ન : ઠીક, લેાકેાત્તર દેવ-ગુરુ-ધર્મ માટે વિચાર કરવા એ ઠીક છે. પરંતુ લેાકવહેવાર સાચવવામાં શું વાંધા છે ?
ઉત્તર : અક્બરના સમયની આ વાત છે. એક બુદ્ધિશાળી અને સ્પષ્ટવક્તા બારોટ હતા. તે શહેનશાહ અકબરની સભાને માનવંતા સભ્ય હતા. પર`તુ તેને મહારાણા પ્રતાપ માટે પણ ખૂબ માન હતું. કારણવશાત્ એકવાર તેને પ્રતાપરાણા પાસે જવાનું થયું. વખતે રાણાની પાસે દ્રવ્ય સામગ્રી પુરતી ન હોવાથી, ખારાટને પાતાના મસ્તકના મડિલ–સાફા ઇનામમાં આપી દીધા. ખારેટ રાણાની ઉદારતાનાં વખાણ કરતા દીલ્હી આવી ગયા.
સમય ઘણા થઈ ગયેલા હોવાથી રાજસભા વિસર્જન થવાની તૈયારી હતી. ખારાટજીએ વિચાર કર્યો કે, મુસાફરીમાં મને બહુ દિવસ થયા છે. માટે હમણાં જ નામદાર શહેનશાહને મુજરા કરીને પછી જ ઘેર જાઉં. પાતાની ઘેાડી કાઈ માણસ સાથે ઘેર મેાકલાવી, ખારોટજી સીધા ખાદશાહની સભામાં પહોંચી ગયા શહેનશાહ અકખરની પાસે જઈ, એ હાથ જોડી પ્રણામ કર્યાં, પરંતુ મસ્તક જરાપણ નમાવ્યું નહીં.
અક્બરના પ્રશ્ન : આરોટજી પ્રણામ તેા કરા છે, પરંતુ મસ્તક જરા પણ નમતું નથી તેનું શું કારણ ?
બારોટના ઉત્તર : હજુર ! નામવર ! દીર્ઘાયુષ માદશાહ સલામતને, પ્રણામ એ મારા અંતરના અવાજ છે. અને તે મેં આપને કર્યો છે. અને મસ્તક તા મહારાણા પ્રતાપના મસ્તકના મડિલને આધીન હોવાથી નમાંળ્યું નથી. જે ટેકીલા રાજવીએ ધન-દોલત-માલ