________________
૩૩૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માજીસાઈ આપણે આ કાળના આરાધકામાં છિદ્રો શોધવાં, તે દૂધમાંથી પે'રા શેાધવા જેવું શું નથી લાગતું?
ઉત્તર : આ દલીલ વ્યાજબી નથી. ચારિત્ર પાંચ પ્રકારનાં હાય છે. તેમાં બધા જ કાળમાં સામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્રવાળા, છઠ્ઠા સાતમા ગુણ ઠાણે હાય છે. અને આ બે ચારિત્રમાં, અકુશ અને કુશીલ ચારિત્ર હોય છે. પરતુ આવા ચારિત્રવાળા પૂના સૂરિવાચક અને મુનિરાજોનાં જીવનચરિત્ર વાંચનારને, દોષ કાંય દેખાય જ નહી. કેવળ ત્યાગના અને ગુણના જ વર્ણના હાય છે.
પૂના વીતરાગના મહામુનિરાજોને, વાંચનારને, ઉપરની પડવાઈ વાતે સાંભળવી ગમે જ નહી. વીતરાગના મહામુનિરાજોના જીવનચરિત્રામાં, સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર– તપની છેળે ઉછળતી હાય છે, તેમના જીવનામાં અમારા જેવાઓના આચારાની સમાનતા કેમ કલ્પાય ?
પ્રશ્ન : તો પછી ખકુશ-કુશીલાદિ ચારિત્રના અથ બરાબર સમજાવા; કેવા થાય છે ? ઉત્તર : પુજાવરા-વ્હીહ નિત્રચ્છન્નતા નિર્જન્મ્યા: ઈતિ તત્વા અ. હું સૂ. ૪૮
અર્થ : શ્રદ્ધાથી અપતિત અને પ્રસગ આવેલબ્ધિ પ્રયાગમાં વપરાય તેને પુલાક ચારિત્ર જાણવું. શ્રદ્ધાથી ભ્રષ્ટ થયા વગર, વખતે આચારામાં શિથિલતા આવી જાય છે. તેને અકુશ ચારિત્ર જાણવું તથા કુશીલ ચારિત્રના બે ભેદ છે. પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ. તેમાં પ્રતિસેવના કુશીલ ચારિત્ર, મૂળ ગુણમાં દોષ લાગવા દે નહીં. પરંતુ કયાંક ઉત્તરગુણામાં દોષ લાગી જાય. તથા કષાયકુશીલ પ્રસંગેા મળવાથી, કષાયા આવી જાય. તથા વીતરાગછદ્મસ્થનું ચારિત્ર નિગ્રન્થ હાય અને તેરમા–ચૌદમા ગુણઠાણે સજ્ઞ કેવલજ્ઞાની ભગવાનનું ચારિત્ર સ્નાતક ચારિત્ર જાણવું.
પ્રશ્ન : અકુશ અને કુશીલ ચારિત્રવાળાને દાષા પણ લાગી જાય છે. આ વાત સાચી ને ?
ઉત્તર : ભાગ્યશાળી આત્મા ! ઉપરના વણુ નાથી એ નક્કી થાય છે કે ગુણઠાણી આત્માઓને પણ, વખતે આવા દોષો લાગી જાય છે. જો એમ ન માનીએ તા, ચારિત્રના પાંચ પ્રકારોમાં (સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પરાય; અને યથાખ્યાત ) પુલાક, અકુશ અને પ્રતિસેવના કુશીલ સાધુએને, સામાયિક અને છેદેપસ્થા પનીય ચારિત્ર લાભે છે. એ કેમ બની શકે ?
તથા છઠ્ઠા ગુણુઠાણા સુધી મદ્ય, વિષય, કષાય, નિદ્રા; અને વિકથા, આ પાંચે પ્રમાદો માનેલા છે. આ પાંચ પ્રમાદ્યોનું સમન કરનારને ગુઠાણું આવે જ નહીં.
તથા છડાગુણુઠાણાવાળાને પણુ, કૃષ્ણ–નીલ-અને કાપાતલેશ્યા, પણ આવી જવાના