________________
૩૪૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
પંડિતજીના મુખમાંથી પોતાના પક્ષની દલીલે, સંસ્કૃત ભાષામાં મુશળધાર વર્ષાદની ધારાની માફક શરૂ થઈ. પંડિતજી ખૂબ બોલ્યા. પરંતુ વનેચર ભરવાડે કાંઈ સમજ્યા નહીં. તેથી સિદ્ધસેન તરફ અણગમે બતાવતા, આંખ ફાડીને જોવા લાગ્યા. વૃદ્ધવાદીસૂરિ ભરવાડોના ભાવ જાણું ગયા. અને ભરવાડને પૂછયું, તમે કાંઈ સમજ્યા? ભરવાડે કહે છે આ તો ઈરાની લોકોની ભાષા જેવું છે. અમે થોડું પણ સમજ્યા નથી.ત્યારે વૃદ્ધવાદીસૂરિ પ્રાકૃતજને પણ સમજી શકે તેવી ગાથા બનાવીને બેલ્યા:
नवि मारियइ नवि चोरियइ, परदारह संगु निवारियइ ।
થવા થોઘં કામ, મટુ જુના / ૨ / અર્થ : કોઈ જીવને મારે નહીં. ચોરી કરવી નહીં. પરસ્ત્રીસંગ કરે નહીં. તથા થેલામાંથી પણ ડું, બીજાને આપવાની ટેવ પાડવી. ઓછામાં ઓછા સાધનથી નિર્વાહ કરે.
વૃદ્ધવાદીના ઉચિત વક્તવ્યથી, ભરવાડે સમજી ગયા. બ્રાહ્મણની હાર અને આચાર્યની જિત જણાવીને, બધા ભરવાડે હસી પડ્યા. જો કે પંડિતજી વિદ્વત્તાપૂર્ણ અને દલીલથી ભરેલું બોલ્યા હતા. પરંતુ જેવી સભા તેવું બોલવું. સ્વપરને ઉપકાર થાય તેવું બોલવું. આવી સમજણના અભાવે, ભરવાડોના ન્યાયથી, પંડિતજીએ, પોતાની હાર કબૂલ કરી. સિદ્ધસેન કહે છે :
“અવસર સંગત બેલે વાણ, બધી સભામાં થાય પ્રમાણ, સભા વિરુધ્ધ ભાષણ જે થાય, પંડિત પણ તે મૂર્ખ ગણાય” ૧
અવસરને સમજી બેલાય, સભા લેક સિ રાજી થાય, સ્વર પક્ષને લાભ સધાય, તે માણસ પંડિત કહેવાય.’ છે ર
માટે હું મારી હાર કબૂલ કરું છું. મારી પ્રતિજ્ઞા અનુસારે આજથી આપ મારા ગુરુ અને હું આપને શિષ્ય થયો છું. આ પ્રમાણે પંડિતજીએ પિતાની હાર કબૂલ કરી તે પણ, ગુરુમહારાજ વૃદ્ધવાદીસૂરિએ, ભરુચના રાજાની સભામાં અનેક પંડિતની હાજરીમાં વાદ કરીને પંડિતને હરાવ્યો.
ન્યાયનિપુણ સિદ્ધસેને, પિતાની હાર કબૂલ કરી. સૂરિમહારાજના શિષ્ય થવા યાચના કરી. સૂરિમહારાજે, સારા દિવસે, શુભ મુહૂર્ત, સિદ્ધસેન બ્રાહ્મણને દીક્ષા આપી; કુમુદચંદ્ર નામ આપી, પિતાના શિષ્ય બનાવ્યા. શાસનમાં જયજયકાર થયે.
સિદ્ધસેન પંડિતનું દીક્ષા વખતનું કયુદચંદ્ર નામ તેમના બનાવેલા, પાર્શ્વનાથસ્વામિની