________________
માત્ર મનના વિચારોથી પણ, ચિણાં પાપ બધાય છે
૩૬૧
( આગમાને સંસ્કૃત મનાવી નાખું') પણ શ્રી જિનેશ્વરદેવા, અને ગણધરદેવાની માટી આશાતનાનું કારણ છે. માટે આપને પ્રાયશ્ચિત્ત લેવું પડશે. અને આવા જિનેશ્વર ગણધરની આશાતનારૂપ ગુને આચાય કરતા, તેમને પારાંચિત નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે. કહ્યું છે કે :
तित्थयर - पवयण-सुअ, आयरियं गणहरं महिठ्ठीअं, आसायंतो बहुसो, अनंतसंसारियो होइ ।
અર્થ : તીર્થંકર, ગણુધર, આચાર્ય, મદ્ધિક ( બહુવિદ્વાન, અહુતપસ્વી, ઉચ્ચ
પ્
૬
ચારિત્રી ) તથા પ્રવચન=ચાર પ્રકાર શ્રીસંધ, અને શ્રુતજ્ઞાન, આ છ વ્યક્તિ ઘણી પૂજ્ય છે, મહાગુણી છે, આશ્રય લેવા ચેાગ્ય છે. તેની ઘેાડી પણ આશાતના, મહાપાપનુ કારણ હાવાથી, અનાકાળ સંસારમાં રખડાવે છે. માટે ભવનાભિરૂઆત્માએ સાવધાન રહેવું. ભૂલ કરવી નહીં.
પ્રશ્ન: માત્ર મનના અભિપ્રાય જણાવ્યા, તેટલામાં ગુના થાય છે ?
ઉત્તર : મનથી, વચનથી, અને કાયાથી, પાપા અવશ્ય અંધાય છે. લક્ષ્મણા સાધ્વીએ માત્ર મનમાં જ ચકલા ચકલીનુ મૈથુન વખાણ્યું હતું. સાધુ-સાધ્વીને આ વસ્તુની છૂટ કેમ નહીં ? એવા વિચાર થયા. વળી વિચાર આવ્યો. જિનેશ્વર દેવાએ છૂટ ન આપી તેનું કારણ એછેકે, તેઓ ભગવાને વેદે નાશ પામ્યા છે. અવેદી, સવેદીનું દુઃખ કેમ જાણે ?
આ જગ્યાએ બધી કલ્પના મનની જ હતી. સાધુ-સાધ્વીને મૈથુનની છુટ કેમ નહીં ? એવી કલ્પના તે ગુના. ભગવાન વેદના વિકાર વગરના હેાવા છતાં, સજ્ઞ છે. જગતના જીવાના બધા ભાવ જાણે છે. તેા પણ દુઃખ વગરનાને દુઃખની ખબર ન હાય, આવા તીથ 'કરદેવ ઉપર આરોપ મૂકયો તે બીજો ગુના. પછી ગુનાના ખ્યાલ આવ્યા અને આલેાચના લેવા વિચાર થયા.
અને ખીજાના વ્યપદેશથી, કેાઈ ને આવા વિચાર આવ્યા હાય તા શું આલેાવણ ? આ પ્રમાણે પોતાની જાતને છુપાવીને, દંભથી પ્રાયશ્ચિત્ત માગ્યુ. જ્ઞાની ગુરુએ આપ્યું. છઠ્ઠ, આઠમ, ઉપવાસ–આય’મીલ વગેરે ઘારતપ કરવા છતાં, ચાલીશ કાલચક્ર
સંસારમાં ભટકી.
તથા રૂપીનામની વિધવા રાજપુત્રી, પાછળથી પિતાના રાજ્યની ગાદીએ બેઠેલી. પેાતાની સભાના ખૂબ રૂપાળા, યુવાન પ્રધાન પુત્રને સરાગ દૃષ્ટિથી જોયા. આલેચના લીધા સિવાય (દીક્ષા લીધી, સારી આરાધી તેા પણું ) એક લાખમાં ત્રણ ભુવન્યૂન સંસારમાં ભટકવું પડયું. માત્ર મનમાં જ હિંસાના પરિણામવાળા, અને રૌદ્રપરિણામી, તદુલીય મચ્છ મરીને, સાતમી નરકે જાય છે.
૪