________________
૩૭૧
""
જિનેશ્વરદેવની આજ્ઞા વગરની બધી આરાધના નકામી છે પ્રશ્ન : આપણા ધર્મીમાં અર્થાત્ જૈનધમ માં “ જ્ઞાનક્રિયાજ્યાં મેક્ષ : ’ માનવામાં આવ્યે છે. એટલે જિનાજ્ઞા સમજ્યા વગર જ્ઞાન પામેલા ક્રિયાકાંડા કરતા હાય તેા શું નકામાં થાય છે ?
ઉત્તર : અનેક ભવામાં જ્ઞાન વગરની ક્રિયાઓ, અથવા ક્રિયા શૂન્ય જ્ઞાન પ્રાપ્તિ થઈ હાવા છતાં, આત્મા સંસાર ભ્રમણથી મુક્ત થયા નથી, અથવા ગાશાળા જેવા ભવા પામીને, પેાતાની કલ્પના અનુસાર વિદ્વાન બનીને, કષ્ટસાધ્ય ક્રિયાઓ કરી તે પણ, આત્માનું ભલું તેા નજ થયું, પરંતુ ઘણીવાર ભૂંડું જ થવાના પ્રસંગેા અન્યા છે માટે જ ઉપકારીએ ફરમાવી ગયા છે કે :–
जिणाणाए कुर्णताणं सव्वं निव्वाणकारणं । सुन्दरषि सबुद्धिए, सव्वं भवनिबन्धनं ॥
અર્થ : શ્રી વીતરાગ જિનેશ્વર દેવાની આજ્ઞા અનુસાર ચાલનારનું, ઘેાડું કે ઘણું, નાનું કે માટું, બધું અનુષ્ઠાન નિર્વાણનું મેાક્ષનું કારણ બને છે. અને સ્વચ્છન્દ આપમતિ કલ્પનાએ કરાતું, ઘણું જ સારું દેખાતું હોય તો પણ, સંસાર ભટકાવનારુંજ અને છે.
વળી પણ કહ્યું છે કે
इहलोयम्मि अकित्ती, परलोए दुग्गइ धुवा तेसिं । आणं विणा जिणाणं, ये नवहारं ववहरन्ति ॥
--
અર્થ : જે ચારિત્રધારી આત્માએ, અથવા પેાતાને જૈન માર્ગ આરાધક તરીકે સમજનારા ભાગ્યવાના, શ્રી વીતરાગની આજ્ઞાને સમજવા, વિચારવા કે, આરાધવામાં, બેદરકાર રહેતા હાય, અથવા પેાતાની ગમે તેવી આચારણાને જ, આરાધના કલ્પી લેતા હાય, તેમને પૂર્વાદ્ધ શ્ર્લાકમાં જણાવ્યુ છે તેમ, ગેાશાળા જમાલી વગેરેની પેઠે, આલાકમાં અયશ-અપકીર્તિ અને પરલેાકમાં અવશ્ય દુતિ જ થાય છે તેમ સમજી લેવાનું.
વળી પણ કહ્યું છે કે :
46
आणारुइस्स चरण तव्भंगे जाण किंन भग्गंति । आणं च अडकतो, कस्साए सा દસેરું ।।
અર્થ : આજ્ઞારૂચિ આત્મામાં જ ચારિત્ર આવે છે. અને સ્થિર પણ થાય છે; પરંતુ આજ્ઞાના ભુક્કા ઉડી જતા હાય તા, ચારિત્ર રહે જ કેવી રીતે ? આજ્ઞાના અનાદર કરનાર કેાના વચનથી ચારિત્ર પાળે છે? પાતે જે આચરે છે તે કેની આજ્ઞાથી ? તે તેણે વિચારવુ જોઈ એને ?
આજ્ઞાનું મહત્ત્વ
‘સુધાભર્યા કંચન ઘડા, જો ઘટના ક્ષય થાય. નિરાધાર અમૃત થયું, ચાસ તે
77
ઢોળાય. ” ૧