________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
આથી સિદ્ધસેનદિવાકરના સમય, વિક્રમના ચેાથા સૈકાના ઉત્તરાદ્ધ, અને પાંચમાના પૂર્વીદ્ધ માનવા ઠીક લાગે છે, અને તેમના સમકાલીન, ગુપ્તવંશના વિક્રમાદિત્ય માનવામાં આવે તેા, ઉપરના વણુ નાને મેળ આવી જાય છે. ગુપ્તવંશી રાજા ચંદ્રગુપ્ત ખીજો, તેણે પેાતાને વિક્રમાદિત્ય તરીકે જાહેર કર્યા હતા. અને તે પણ ઇતિહાસ પ્રસિદ્ધ છે. ઇતિ ૫. કલ્યાણવિજયગણી.
૩૭૦
હવે આ સ્થાને આપણે સિદ્ધસેનદિવાકર મહારાજ ની ભવભીરુતા જ વિચારણીય છે કે જેઓ ઘણા વિદ્વાન હતા. ઘણા રાજાઓના ગુરુ હતા. વ્યાકરણ, કાવ્ય, કાષ, ન્યાય, સાહિત્ય, આગમા તથા દુનિયાભરનાં અજૈન દનના પણ શાસ્ત્રોના પારગામી હતા. પોતાના સમયના અદ્વિતીય પુરુષ હતા. હજારો નહીં પણ લાખા ભક્તોના ગુરુ હતા.
સુવર્ણ અને સૈન્ય બનાવવાની શક્તિ પામેલા હતા. તાપણ માત્ર પેાતાના મનમાં આવેલા “આગમેાને સંસ્કૃત બનાવી નાખવા ”ના વિચારો, શ્રમણ સંઘને ભેગા કરીને જણાવ્યા. તેવા વિચારાને પણુ, શ્રીસ ંઘે મહાન ગુના ઠરાવી, દશ પ્રાયશ્ચિત્તોમાં મોટું, આ કાળમાં અપાતુ લેવાતું નથી તેવુ, પારાંચિત પ્રાયશ્ચિત્ત આપ્યું અને સૂરિમહારાજે લીધું.
આપનાર સ્થવિરા, તેમનાથી નાના હશે, અલ્પજ્ઞપણ હશે, છતાં આ મહાપુરુષની લઘુતા અને ભવભીરુતા, ખૂબ વિચારવા, મનન કરવા, અને અનુકરણ કરવા યાગ્ય છે. આજે સંધમાં અનેક ખખેડા જગાવનાર સ્વપ્ન દ્રવ્ય, ઉપધાનમાળ દ્રવ્ય, જિનેશ્વરદેવની પ્રતિષ્ઠાની ઉચ્છામણી દ્રવ્ય, આ બધાં દેવ દ્રવ્ય મનાયાં હાવા છતાં, આ કાળના આપણા જેવા, ખૂબ અલ્પેન સાધુએ પણ હું જ શાસ્ત્રઓના જાણકાર છું. આવેા હઠવાદ છેડતા નથી. તેમણે ખાસ વિચારવા, અને સમાજને છિન્નભિન્ન થતા અટકાવવા, પેાતાનું તે સારું નહી, પરંતુ સારું તે પેાતાનું એવા માગ સ્વીકારવા જોઈએ.
ઇતિ શ્રી સંઘની આજ્ઞા શિરાવન્થ માન્ય રાખનાર સિદ્ધસેનદિવાકર કથા સંપૂર્ણ
અત્યાર સુધીના વર્ણનાથી આપણે સમજી શકયા કે, વ્યવહારમિશ્ર પણુ, આજ્ઞાપ્રધાન આચારોથી, ધર્મને પણ કેટલું ઉત્તેજન મળે છે, તે વાચકવર્ગ સમજી શકે છે, તેા પછી એકાન્ત હિતકારી શ્રી વીતરાગદેવાની આજ્ઞાની જ દાખલ થઈ જાય તેા, આત્માના એક પાક્ષિક વિકાસ થતાં વાર લાગે નહીં.
મુખ્યતા આપણામાં
પ્રશ્ન : શ્રી વીતરાગ દેવાની આજ્ઞા એટલે શું? આજ્ઞા સમજ્યા વગર પણ ધમ કરવાથી નુકસાન તેા નથી જ ને ? આજ્ઞા સમજ્યા વગર કે, આજ્ઞાની પરવા કર્યા વગર પણ મનુષ્ય, ધર્મ કરે તેા ખાટુ શું ?
ઉત્તર : આજ્ઞા સમજ્યા વગર આજ્ઞા આવે નહીં. અને વીતરાગ દેવાની સંપૂર્ણ આજ્ઞા પાળ્યા વગર ગમે તેટલા દાન-શીલ-તપશ્ચર્યાં થાય તે પણ, આત્મા મેાક્ષની સન્મુખ ગમન કરી શકતા નથી. અને સુગતિ પણ દૂર ખસે છે આત્માને અપયશ પણ વધે છે.