________________
૩૪૪
જિતેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મેાટા વૈરાગી હાય, મેક્ષના જ અભિલાષી હાય, તેપણ જિનેશ્વરદેવાના શાસનના સમજણપૂર્વક આદર ન થાય તે, તેવા આત્મા પણ મેક્ષ પામી શકતા નથી. ટુંકાણમાં આત્મામાં જેની દૃષ્ટિ પ્રકટ થયા વિના મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. એ વાત દલીલેાથી પણ સમજી શકાય તેવી છે.
જિનાલયમાં જતા હાય ? સામાયિક જૈન કહેવાય ?
પ્રશ્ન : જૈની દૃષ્ટિ એટલે શું. હુંમેશ પ્રતિક્રમણ-પૂજા પૌષધ કરતા હેાય તેવા આત્મા ભાવ
ઉત્તર : જેમ ઔષધેા રોગનાશનાં કારણ છે. તેમ જૈન ધર્માંની ક્રિયાએ પણ ભાવ જૈનત્વ લાવવાનું કારણ છે. પરંતુ ઔષધ પણ સમજણપૂર્વક વૈદ્યના વચનને ધ્યાનમાં રાખીને, લેનારના રાગૈા મીટાવી શકે છે. માટે જ પહેલા વૈદ્યને સમજવા જોઈ એ. સુંઠના ગાંગડા માત્રથી ગાંધી થયા જેવા, વૈદ્યોથી રાગ મટે નહી, મરણ પણ કરાવી નાખે તેમ ભવના રાગ મિટાવનાર ભગવાન જિનેશ્વરદેવને, પણ શેાટકા એળખવા જોઈ એ. તથા તે પ્રભુજીના વચનાને અર્પણ થયેલા હાય તેવા, ગુરુઓને શેાધિ કાઢવા જોઈ એ. નામધારી કે. જૈન વેશધારી ગુરુઓપણ, કલ્યાણ કરવાની જગ્યાએ અવળા માર્ગ પણ અતાવી નાખે છે. માટે જ દેવ-ગુરુ-ધર્મ આ ત્રણે વસ્તુ તેના યથાર્થ સ્વભાવે સમજીને, તે વસ્તુમાં તન્મય–સ્વભાવે અપણુ થવાય તા જ, આત્મા ભાવથી જૈન અને છે.
પ્રશ્ન : ગમે તે જન્મમાં, દેશમાં, વેશમાં, કે સ્થાનમાં ભાવ જૈનત્વ કેમ ન આવે ?
ઉત્તર : આ દેશમાં આય કુળામાં દેવ-ગુરુ-ધર્મના નજીક સહાવાસમાં પણ આત્મામાં ગવેષણ દશા પ્રકટ થાય, ધર્માંની ક્ષુધા જાગેલી હાય, તેવા આત્માને, ભાવ જૈનત્વ પ્રાપ્ત થવાના, રાજમાર્ગ ગણાય. સીવાય તે ભવસ્થિતિ પરિપાક વિગેરે, પ્રખલ કારણની આગેવાની હેાય તેા, આદ્ર કુમાર અને દૃઢપ્રહારી જેવા પણ પામે છે. તેવાઓને કૈાઈ પણ દેશમાં, કે સ્થાનમાં, કે વેશમાં પણ, જૈન ધર્મની પ્રાપ્તિ થઈ જાય છે, અને ચારે ગતિના જીવા સમ્યત્વ પામી શકે છે. સમ્યકત્વની પ્રાપ્તિ એજ ભાવધર્મના પાયા ગણાય છે.
પ્રશ્ન : ઘણા ઉત્તમ આત્મા હેાય. શીલ અને તપ પણ ખૂબ ઉચ્ચ અને નિર્મળ હાય. ત્યાગ અને નિસ્પૃહતાની પરાકાષ્ટા હાય, તેવા આત્માએ મેાક્ષ કેમ ન પામે ?
ઉત્તર : જીવમાં અનાદ્દિકાળથી, અઠ્ઠા જમાવીને બેઠેલા, મિથ્યાત્વ-અવિરતિ–કષાય અને યાગ આ ચાર વસ્તુએ વડે કમ બંધાય છે. આ ચારની હયાતી હાવાથી જ રાગ-દ્વેષ અને અજ્ઞાનતાનું જોર ઢીલું પડતું નથી. અજ્ઞાનતાના કારણે જ આત્મા સાચી વસ્તુ સમજી શકતા નથી. અજ્ઞાનતાને પરવશ આત્મા જ, ગુણ-ગુણીને ઓળખતા નથી, એળખાણના અભાવે રાગદ્વેષની મમ્રુતા થતી નથી.
તેથી જ મૂખ આત્મા, મહાગુણી વીતરાગ દેવને, દેવ તરીકે, સ્વીકાર કરી શકતા નથી. કંચનકામિનીના ત્યાગી, નિત્થ ગુરુને એળખતા નથી. તેમની પાસે જતા નથી.